________________
१३५
૮૬) . ૩. ટૂ. ૧]
અહીં “વિવિ ” એ જુગુપ્સા અને “યામ' એ બ્રીડા (સૂચવે છે).
તથા,
ઘણાં પનસ (વૃક્ષો)વાળા “ષષ્ઠ” (નામનાં) મહામોથી નગરી શોભે છે. (૨૧૧) [ ]
અહીં “ઇ”, “પુષY” “મદદૃE” વગેરે (અનુક્રમે) બ્રીડા, જુગુપ્સા, અમંગળ અર્થનું સ્મરણ કરાવતા હોઈ અશ્લીલ છે.
કષ્ટત્વથી (સંધિની વિરૂપતા) જેમ કે, જેમાં મંજરી ફૂટવા આવી છે તેવા વિશાળ વ્યાપવાળાં તે વૃક્ષો થયાં. (૨૧૨) (અહીં વર્ષોમાં ઉચ્ચારણમાં કષ્ટત્વ છે, જે દોષરૂપ છે). વક્તા વગેરેનું ઔચિત્ય હોતાં” એવું કહેવાશે તેથી દુર્વચક વગેરેમાં દોષ નથી. 24
(૧૮) પોપટ, સ્ત્રી, બાળક અને મૂર્ખના મુખના સંસ્કારની સિદ્ધિ માટે પ્રહાસ (= હળવી વાતચીત, મકરી) અને ગોષ્ઠીઓમાં દુર્વચક વગેરે કહેવા.
અનિવાર્યપણે કહેવા યોગ્યનું કથન ન કરતાં ચૂપકત્વ (દોષ સંભવે) જેમ કે, ‘તથા મૂતાં વા'... વગેરે (પૃ. ૩૦, બ્લોક) અહીં, “ગામઃ” પછી “વિન્ન” એ (પદની) પહેલાં “સ્થy” એ૫કહેવાયું નથી તેથીન્યૂનત્વ છે. તથા,
હે માનિની ! તારામાં જ સ્થિર રેમવાળા, પ્રિય (= મધુર) બોલનાર, પ્રણયભંગથી વિમુખ ચિત્તવાળા એવા મારો ક્યો અલ્પ પણ અપરાધ તું જુએ છે કે જેથી (આ) દાસજનને (તું) છોડી દે છે. (૨૧૩)
[વિક્રમોવર્સીય-૪. ૨૯] અહીં “... = અપરાધનો અંશ પણ’’ એમ “'' = “પણ” શબ્દ ઉલ્લેખવો જોઈએ. તથા,
આ નવીન વાદળું ચઢી આવેલું છે, ગર્વિષ્ઠ નિશાચર નથી. દૂર સુધી ખેંચાયેલું આ ઇન્દ્રધનુષ છે. તેનું (= નિશાચરનું) ધનુષ નહીં. આ પણ જોરથી પડતી (વરસાદની) ધારા છે, બાણોની પરંપરા નહીં. આ તો કસોટીના પથ્થર પરની સુવર્ણરેખા જેવી ચમકતી વીજળી છે, મારી પ્રિયા ઉર્વશી નહીં. (૨૧૪)
વિક્રમવર્ગીય - ૪.૧] અહીં, ભ્રાન્તિ નિવૃત્ત થતાં, તેનો વિષય બનતા - નવીન વાદળ, મેઘધનુષ્ય કે વર્ષોની જેમ વિદ્યુતનો પણ “ ” પદ વડે પરામર્શ (ચોખ્ખો) કહેવાવો જોઈએ. * “દુર્વચક” -જેનો જવાબ આપવાનો હોય તેવી વાત. જુઓ: મોનિયર વિલિયમ્સ-પૃ. ૪૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org