________________
૮૨) ૩. ૩. . ૧] યમક વગેરેમાં નિરર્થકત્વ દોષરૂપ નથી એમ કેટલાક (કહે છે, જેમ કે, અત્યંત નખાતવાળા છતાં ઉજ્વળતાથી અન્ન યુવતીઓના ગાત્રે..... (૨૦૦૫)
[શિશુપાલવધ ૧૦ - ૯૦] અદ્રિતીય મુખથી કોઈ એક નાયિકા શોભાથી અધિક (= અદકેરી) થઈ. તેને વિષે મેનકા (અધિક) ન (ઈ). (૨૦૧૬) શબ્દશાસ્ત્રનો વિરોધ તે અસાધુત્વ છે જેમ કે, ન દેવનદીના વેગથી સામી બાજુ આવીને ઊછળતા મગરની જેમ, બાણ નદીના (વેગથી) અર્જુને બે ભુજાઓ વડે સુવર્ણની શિલા જેવી વિષમવિલોચન (= શિવજી)ની છાતીને આઘાત કર્યો. (૨૦૭) .
[કિરાતાર્જનીય - ૧૦.૬૩] અહીં, પણ ધાતુ અકર્મક નથી. (વળી) સ્વઅંગરૂપી કર્મ પ્રાપ્ત થતું નથી તેથી આત્મને પદ પ્રાપ્ત ન થતાં માનખે’ પદ અસાધુ છે.* ““અનુકરણમાં દોષ રહેતો નથી” તે કહેવાશે. તેથી “પપ ૨ વિત્યા” વગેરેમાં દોષ નથી.
હવે તેર વાયદોષો કહે છે -
૮૯) વિસંધિ, ન્યૂન, અધિક, ઉક્ત, અસ્થાનસ્થ પદ, પત~કર્ષ, સમાસ-પુનરુત, અવિસર્ગ– (વિસર્ગનો અભાવ), હસવૃત્ત, સંકીર્ણ, ગર્ભિત, ભપ્રકમ, અનવિતત્ત્વ એ વાક્યના (કોષો) છે. (૫)
“દોષ” એમ આગળથી આવે છે તેમાં સંધિ એટલે સ્વરોનો સમવાય. જોડાણ કરવાથી પ્રવાહી અને પદાર્થની જેમ (તેમનું) એકત્વ. અથવા તો બારણાની જેમ સ્વરો અને વ્યંજનોની સહુસ્થિતિ માત્ર. તે (સંધિ)ની, વિશ્લેષને લીધે, અશ્લીલતાને કારણે કે કષ્ટત્વને લીધે (જણાતી) વિરૂપતા તે વિસંધિત્વ છે. વિશ્લેષથી (સંધિની વિરૂપતા) જેમ કે,
કમળ જેવાં (મત્તે વ) આ બે લોચન વિલાસની રીત જોડી આપે છે. (૨૦૮) [ - ફરફરતા વાળથી (વીંધાયેલાં =) (વિદ્ધનિ માનનાર) આચ્છાદિત મુખડાંને (તે વિલાસપદ્ધતિ) ચમકાવે છે. (૨૦૦૯)
સંધિ નહીં કરું” એવી સ્વેચ્છા એકવાર પણ દોષરૂપ છે. “પ્રકૃતિસ્થત્વ'ના કથનમાં અનેક્વાર (તે જોવા મળે છે તો દોષરૂપ જણાય છે).
(૧૭) “સંહિતા (= સંધિ) એક પદની જેમ ચરણોમાં પણ (જરૂરી છે) ફક્ત લોકાઈને છોડી ને.’ એવો કાવ્યસમય છે.
વિામન. - ૫.૧.૨] અશ્લીલત્વથી (સંધિગત વિરૂપતા) જેમ કે,
આભાસી આચાર્યો વડે યોજાયેલું આ “વિરેચક' (નામે) નૃત્ય છે. (૨૧૦) [ * અર્થાત્, Vરિનું ત્યારે જ આત્મપદમાં પ્રયોજાય છે જ્યારે પોતાના જ અંગને આઘાત કરવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org