________________
૮૪) ૬. ૨. સૂ. 9]
અને જેમ કે,
સુંદર પાંપણોવાળી સુંદરીઓના કેશ અને દુષ્ટજનો નજરે પડતાંવેત કોને ક્ષોભ નથી પમાડતા ? (કેશ) (કે) જે હંમેરા નીચા (લક્તા હોય છે) અને વિલાસ સાથે કપાળે લાગેલા હોય છે અને વાંકડિયા - પણાની માફક જે કાળાશને છોડતા નથી.
(ખલ) (કે) જે સદા નીચ (વૃત્તિવાળા) હોય છે તથા વિલાસપૂર્વક જુઠાણાને લાગેલા હોય છે તથા (સ્વભાવની) કુટિલતાની માફક કાળાશ (= કાળાં કામ) ત્યજતા નથી. (૧૮૨) [
]
–
११५
જો કે, બધા જ કાવ્યમાં અંતે તો વિભાવાદિરૂપે રસને વિષે પર્યવસાન થતું હોય છે તો પણ સ્ફુટ રસ પ્રાપ્ત થતો ન હોવાથી આ કાવ્ય (પ્રકાર) ‘‘વ્યંગ્યરહિત’' (= અવ્યંગ્ય) કહેવાયો છે.
Jain Education International
આ રીતે, આચાર્યશ્રી હેમચન્દ્રવિરચિત અલંકારચૂડામણિ નામે કાવ્યાનુશાસન’’ની સ્વોપક્ષવૃત્તિમાં રસ, ભાવ, તેમનો આભાસ (અને) કાવ્યપ્રકાર (વગેરે)ના પ્રતિપાદનરૂપ દ્વિતીય અધ્યાય પૂરો થયો.
For Private & Personal Use Only
www.jainelibrary.org