________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક એને માર્ગ ચીંપે છે જે અખત્યાર કરવાથી માનવી સર્વ સંઘર્ષોને મિટાવી પ્રગતિમય જીવનની આશા રાખી શકે. આમ, આપણે એ જોઈ શકીશું કે આધુનિક સમાજના ધર્મનું સ્વરૂપ અને કાર્ય આદિમ જાતિના ધર્મ સ્વરૂપ અને કાર્ય કરતાં ભિન્ન છે. કેટલાક વિચારકે ધર્મના આ બદલાતા સ્વરૂપને ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેચીને સમજાવવા પ્રયાસ કરે છે. એમના મતાનુસાર ધર્મને પ્રથમ તબક્કો આદિમ છે. આ દૃષ્ટિએ વિચારવામાં આવતા ધર્મના પલટાતા સ્વરૂપને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. UNIVERSAL RELIGION Monotheism Pantheism Henotheism Monarchianism Polytheism NATIONAL RELIGION Polydaemonism Fetishism Spiritism Animisin Living Spirits Mana TRIBAL RELIGION . . " .. . .