________________
૨૬
પત્રા વગેરે કાગળીયાં પણ શેઠ કટાવાળાના વકીલ ા. શ. માધવલાલ ગોપાળલાલ વહીયા તરફ મોકલ્યાં હતાં (જીએ પરિ ૭૯). અને એ લેખા બેરિસ્ટર વેલીનકર તથા સેાલીસીટર કામદારે તપાસીને લાઈબલ થઇ શકે છે. એવા અભિપ્રાયેા જણાવ્યા હતા. પણ ક્ષમા વીરસ્ય ભૂષળમ્ એ ધર્મ શેડ કાટાવાળાએ ધારણ કર્યાં હતા.
રા. ‘જૈન શાસન’ ના અધિપતિને ધન્યવાદ ઘટે છે કે જ્યારે તેઓના જાણવામાં સત્ય હકીકત આવી ત્યારે સ્પષ્ટ રીતે તેઓએ પેાતાના ખુલાસો પ્રકટ કર્યાં કે અમેને એકતરફીજ ખખરો મળી હતી. વળી શાસનકાર એવેની પણ પ્રસંશા કરી લવાદને ધન્યવાદ આપી અભિવ’દન આપે છે; એટલુંજ નહિ પણ જે વાકયાને વાંધાવાળાં તે લખ્યાં હતાં તેના પર વિચાર કરી તે ઉપયેગી હાવાનું લખે છે. જમીન અને એરડીએ અપાવી તે વ્યાજખી છે એમ માને છે તેમજ ચારૂપમાં યાત્રાએની હાડમારી વિષે લખતાં પણ ત્યાં કોઇ જાતની અડચણ નથી એમ અમને જણાયુ છે વીગેરે લખે છે; તે લેખ અમેએ આ પુસ્તકમાં દાખલ કરેલા છે. (જીએ પરિ૰ ૫૪).
ઉપસ હાર
આ પ્રમાણે ચારૂપકૈસ ઉપસ્થિત થયાપછી જે જે પ્રવૃત્તિ. એવા સ્પામે થઇ તથા તે વિષે જે જે ખુલાસા સત્ય અને સપ્રમાણ છે તે સક્ષિપ્તમાં જણાવ્યા છે અને સઘળાં ચર્ચાપત્ર, અભિપ્રાયા, વર્તમાનપત્રામાંના લેખા વગેરે પણ પાછળનાં પરિશિ જોમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુનિ મુક્તિ વિજયજીને સમજાવી ફાસલાવી સહી લેવાના આક્ષેપ લવાદ ઉપર મુકવામાં આવ્યા હતા તેના ખુલાસો પણ તેજ મુનિનાપત્રથી સપ્રમાણ વાચકે જ કરી લેશે કે ખરીવાત શું હતી. (જીએ મુનિ મુકિતવિજયજીને પત્ર પરિ॰ ૭૩)સદ્ધાનુરાગી કપુરવિજયજી મહારાજ પણુ લખે છે કે મને સોંપુર્ણ હકીકત સમજાવવામાં આવી ન હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com