________________
૨૪
જવાની અને ત્યાં તોફાન થવાની વાત કેવળ બનાવટીજ હોવી જોઈએ. આ વિષેનાં ચર્ચાપત્રે આ પુસ્તકમાં સામેલ છે (જુઓ પરિ. ૪૭-૪૮-૪૯) વળી ચારૂપમાં યાત્રાની મુશ્કેલીઓ સાખીત કરવાને મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજીને પણ ગભરાવ્યા તેથી ચારૂપ જઈ શક્યા નહોતા એમ “જનશાસન માં પ્રકટ કરવામાં આવ્યું હતું પણ મુની મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ તતં જ એક પત્ર “જૈન” માં પ્રકટ કરી ખુલાસે કર્યો હતો કે “કોઈ તપમારૂઓએ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજને ચારૂપની યાત્રા જતાં ગભરાવ્યા તેથી તે યાત્રા ગયા નહિ એમ બીજે પ્રકટ થયેલ છે એવું જણાય છે તે અગ્ય છે–અમારી ખાસ મને. વૃત્તિ નહોતી તેથી ગયા નહેાતા” (જૈન તા. ૧૩ મી મે ૧૯૧૭ પાન ૩૬૮, જુઓ પરિ. ૪૦) આ વિષેનાં સઘળાં ચર્ચાપત્રો અને તેના જવાબમાં “જૈન” માં પ્રકટ થયેલાં ચર્ચાપત્રે-ખુલાસા ખાસ વાંચી જોવાથી વાંચકે જાતેજ તુલના કરી શકશે. ચારૂપની યાત્રાએ જવામાં કંઈ પણ મુશ્કેલી નથી, અંતરાય નથી કે ત્યાંના સ્થાનિક નિવાસીઓ કંઈ પણ ઈર્ષ્યા રાખતા નથી પણ ઉંલટા ઘણું મમ: તાથી તેઓ વતે છે અને ઘણા યાત્રીઓ ત્યાં આવે જાય છે. જે ત્યાંના લેકએ કેઈપણ જાતનું તેફાન કર્યું હોત તે કયારનીયે તેના ઉપર ફોજદારી અદાલતોમાં ફરિઆદ થઈ હેત પણ તે એક બનાવ બન્યો નથી,
કબજે સેંપા અને માણી પ. ચારૂપને એડ અપાયા પછી તા. ૧૬ મી ફેબરુઆરી ૧૯૧૭ ના રોજ લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાની હાજરી સમક્ષ સનાતની ભાઈઓને ચારૂપમાં જમીનને કબજે સેંપવામાં આવ્યું ત્યાર પછી તા. ૯મી મે ૧૯૧૭ના “જિનશાસન” ના ૭માં અંકમાં (એ અંકપર તા. ૯ ને બદલે ભુલથી તા. ૩ છાપેલી છે) પાટણમાં મળેલા સંઘને રિપોર્ટ પ્રકટ કરી તેમાં નગરશેઠના સવાલ જવાબે પ્રકટ થયેલ. છે (જુઓ પરિ૦ ૩ અ) તેમાં લવાદનામામાં રા, રા. મંગળચંદ લલ્લચંદે છે ન્યાતના શેઠે વીગેરેની સહીઓ ખોટી રીતે મેળવી છે વગેરે તથા રાત્રે રાત્રે ઝવેરી ચુનીલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com