________________
૨૩
થાતજ પરંતુ આ મહાશયાના પુરૂષા પર આવી શકત. તેએએ પાટણના સંઘમાં આ વિષે ઉહાપેાહ કરી તીવિચ્છેદક કમીટી નીમી. આ યુકિતને માટે જૈન શાસન ” પત્રે ઘણાજ અણુ
16
ગમે દેખાડયા છે અને “ ત્યાંના * સધે કરેલા અતિ હાનીકર ઠેરાવ ” એ ઉશિક નીચે તેના તા૦ ૨૫-૪-૧૭ ના અકમાં અગ્રલેખ પ્રકટ થયા છે (જીએ પરિ૦ ૩૧) તેમજ મુખાઇથી પણ કેટલાક ગૃહસ્થાએ પાટણ નગરશેઠ તથા છ ન્યાતાના શેઠોને પત્ર લખ્યા હતા કે ચારૂપ તીર્થને વિચ્છેદ કરવા તે ઠીક નથી. ( જા પરિશિષ્ટ ૭૭) આ જગાએ એટલું જણાવવું જરૂરનું છે કે એવાર્ડ ના અમલ કરવાંમાં અંતરાય ઉભો થાય અને એવોર્ડ મુજબ સનાતનીભાઈએને આપવાની માવાળી જમીન મેળ વવામાં મુશ્કેલી ઉભી થાય તેવા એક પ્રયત્ન પણ કરવામાં આવ્યે હતા કે જેને લીધે સઘને રૂ. ૪૦૦) ના નુકશાનમાં ઉતરવું પડયું ( જુએ કુખાવાળી જમીન લીધાની પાવતી પરિ૦ ૭૫)
ચારૂપમાં યાત્રીઆને હરકત
પ્રતિમાજી પાટણ લાવવામાં પણ સફળતા મળી શકી નહિ જો કે તેમ કરવાને અનેક પ્રયત્ન આદરાયા હતા. ચારૂપમાં દર્શનાર્થે જતા યાત્રીઓને મુશ્કેલીઆ પડે છે, ત્યાંના સ્થાનિક રાજપુત લાકે તાાન કરે છે વીગેરે મતલખનાં ચર્ચાપત્ર ‘ જૈનશાસન’ માં પ્રકટ થયાં હતાં પણ તે ખરી વાત ન હતી. ચારૂપમાં યાત્રાળુએ નિર્ભાયતાથી જઇ શકેછે એવા સપ્રમાણ પત્રા ‘ જૈન ’ પત્રમાં કેટલાક યાત્રીએએ પ્રકટ કર્યા જેથી જનસમાજના જાણવામાં આ
"
બ્લુ કે ચારૂપમાં અગવડોની વાત કપાલકલ્પીતજ છે. કેાઇ રણુંજ સ્ટેશને સ્ટેશનસ્ટાફના માણસનું નામ જૈનશાસન ’ માં પ્રકટ થયું હતું પણ જૈન પત્રમાં ત જ ખુલાસા આવ્યા હતા કે રણુજ સ્ટેશને તે નામના કોઇ માસ્તરજ નહતા ! તે ચારૂપની યાત્રાએ
* ખરી રીતે એ ‘સધ’ ન હતા પણ એક તરફી નુજ માણસાની મીટીંગ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com