________________
૨૧
ઉપચાગી, મહત્વના અને જૈનભાઈ . માટે લાભદાયક છે તે સમજાયુ હશે, છતાં પણ આપની જીજ્ઞાસાની તૃપ્તિ અર્થે આપ આશ્ચય પામશે તેવા એક મુસદ્દો આ ચારૂપના દિગ્દર્શન રૂપી પ્રેક્ષણિય પ્રદર્શનમાં મુકયાછે (જીએ પરિ૦ ૬૮) તેના તરફ જરા આપનુ. લક્ષ ખેચવું અસ્થાને નથી. એ મુસદ્દા “ જૈન ” ભાઇઆએ જ પેાતાના વકીલ પાસે તૈયાર કરાવી લવાદને આપ્યા હતે કે જેની અંદર લવાદ પાસે જઇનભાઇએ કેવા એવા માગતા હતા તેનુ દિગદર્શન છે. જે વાકયને માટે ઉપરની પ્રશ્નપત્રિકા ઉપ સ્થિત થઈ છે તે લવાદનાં વાકયેાની સાથે આ નીયલાં વાકયે સરખાવતાં વ્હાલાવાચક! હમેજ ખન્નેની તુલના કરી શકશે કે એ મુસદ્દાનાં વાકય કે જેના નીચે અંડરલાઇન કરેલી છે તે જો એવાર્ડ માં લખાયાં હાત તેા કેટલા અનથ થાત? એ મુસદ્દામાં આ પ્રમાણે છેઃ—
૧
ર
૩
11
39
,,
કેટલાક જઇના શ્રી અ ંબિકા વિગેરે દેવને
પુ` આસ્તાથી પેાતાના દેવ તરીખે માને છે”
આવી રીતે મિશ્રણ અરસ્પરસ ધર્મ નાં તત્વામાં પણ થયુ છે”
ધર્મવાળા જૈનવ ને ઉતરતા
સનાતન
ગણે છે.”
જૈનભાઇઓએ લવાદને આપેલા મુસદ્દાનાં આ વાકયેા અને લવાદે એવાર્ડમાં વાપરેલાં વાકયેાની તુલના વાચકે ! આપજ કરી લેશેઃ એવાર્ડમાં સનાતન ધર્મની રૂઢીએ મિશ્ર થવાનુંજ લખ વામાં આવ્યુ કે જે સત્ય (Fact) છે ત્યારે આ મુસદ્દામાં તે મિશ્રણ અરસ્પરસ ધર્મનાં તત્કામાં પણ થયુ' છે એમ લખાયુ છે. એવે માં કેટલાક જૈના અખિકા વગેરે દેવાને પુર્ણ આસ્તાથી માને છે એવુ લખાયું છે અને તેવા સેકડા દાખલા આપણી દ્રષ્ટિગોચર છે જ્યારે જૈનભાઈના મુસદ્દામાં તે તે દેવાને પેાતાના દેવેશ તરીખે માને છે એમ લખેલું છે. વળી મુસદ્દામાં એક વાકય સનાતન ધર્મવાળા જૈન વર્ગોને ઉતરતા ગણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com