________________
૧૯
66
સત્તાથી તેને રોકી શકતે નથી. જૈન” પત્રમાં પણ તા. ૨૭-૫-૧૭ ના અંકમાં લખ્યું છે કે “ ધર્મ એ કેદખાનું નથી કે કાઇને વાડામાં ઠાંસી દેવાય, ધર્મ એ આત્માની સ્વતંત્રતા છે અને જ્યાં સ્વતંત્રતા છે ત્યાં છુટજ સંભવી શકે.” જો દરેક માણસને કોઇપણ ધર્મ માનતાં અટકાવી શકાતુ હેત તા જેનાચાર્ય એ કેવી રીતે અન્ય ધર્મ પાળનારાને જૈન ધર્મમાં દાખલ કરી જૈન ધર્મ પાળવાની છુટ આપી ? કેવી રીતે શ્રીમદ્ આત્મારામજી મહારાજે પંજાખમાં પરિભ્રમણ કરીને, અથાગશ્રમ વેઠીને સ્થાનકવાસીએ વીગેરેને શ્વેતાંબરીજૈન બનાવ્યા ? જે છુટ ન હાત તે! એમ શી રીતે અની શકત ? વાંધે દરશાવનારાઓ શું વિદ્વાન મુનિઓએ કરેલા ભવ્ય પ્રયત્ના અને આપેલી છુટને ગેરવ્યાજખી ગણે છે? બેશક, જૈન ધર્મનું રહસ્ય જાણનારા ને તેને સર્વાશે સત્ય માનનારા અન્ય ધર્મમાં જાયજ નહિ; તેવીજ રીતે કાઇ ઈતર ધર્મોને સર્વા સત્ય માનનારા જૈન ધર્મમાં આવે નહિ પરંતુ તેથી કાઇપણ ધર્મ પાળવાની છુટ માણસ જાત પાસેથી કેણુ ખેંચાવી શકે તેમ છે ?
"
૪ એવેમાં એક વાકય એવું છે કે જૈન ધર્મ મુજબ કાઇ પણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તી કર પ્રભુની આસાતના થઇ ગણે છે આ વાકય લખવાના લવાદના આશય .જૈનભાઈ માટે કેટલા મધે લાભ કર્તા હોવા છતાં વાંધા ઉઠાવનારા તે સમજી શકયા નથી એ આશ્ચર્યની વાત છે. લવાદે આ શબ્દો લખી શ્રી તીર્થંકરની આસાનના ન થાય એટલા માટે સનાતનીઓની મુર્તિ દહેરાસરમાંથી બહાર કાડવાની અગત્ય જણાવી છે. છતાં તે સમજી ન શકવાથી વાંધા એવે કહાડવામાં આવ્યા છે કે “ પ્રભુ ઉપર પખાળમાં જે દૂધ, પાણી અગર પુલ ચડાવીયે છીયે તે ચીજો પાતે જીવ અને જીવ ઉત્પન્ન કરનારી છે તે પછી તેથી આશાતના ના થાય? ” વાંધા કહાડનારાને જો વાકયના વાચ્યા, લક્ષ્યાર્થ અને વ્યંગા એવા ત્રણ શાસ્ત્રીય પ્રકારની ખખર હાત તે જીવ ઉત્પન્ન કરનારી' શબ્દોના અર્થ આવા કરી દૂધ, પાણી અને પુલને તે કદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com