________________
પણ લાગુ કરત નહિ. એમ તે મનુષ્ય પોતે પણ જીવ છે તેમજ જીવ ઉત્પન્ન કરનાર છે તેથી મનુષ્યએ દહેરાસરમાં જઈ પ્રતિમાને અને સ્પર્શ ન કરે એવું લવાદ કહેવા માગે છે એમ સમજી લેવું? એમાં લવાદ કંઇ જીવ અજીવ, સચિત-અચિત વસ્તુઓના ભેદે સમજાવવાને અર્થાત કોઈ જૈન સિદ્ધાંતનું પુસ્તક લખવાને બેઠા હતા પરંતુ જે કારણને માટે તેઓએ એર્ડ લખે અને જે ન્યાય (જજમેન્ટ) તેઓ આપવા માગતા હતા- સનાતની ભાઈઓની મુર્તિ ત્યાંથી ખસેડવા માગતા હતા તેનું કારણ જ માત્ર દર્શાવવાને એ શબ્દ કીડીયાળું વિગેરે દેખી શકાય એવા મલિન જંતુઓ ઉત્પન્ન કરતા-ભરાઈ રહેતા-સડવા પામતા પાણીને અને કરમાયલાં–હડેલાં-પાણીમાં સડતાં પુલને માટે વપરાયા હતા. તાજાં સુગન્ધમય પુષ્પ, વિશુદ્ધ પવિત્ર જળ અને દુધને લવાદે પખાળમાં વાપરવાની મના કરવાના અર્થમાં એ શબ્દ વાપર્યા હતા એમ કોઈપણ બુદ્ધિશાળી માણસ ધારી શકે નહિ.
૫ પાંચ વધે જણાવતાં “આપણા અને તેના દહેરનું અંતર ચાળીસથી પચાસ ફુટ લગભગ છે ત્યારે તેમના મંદિરમાં શંખ, ભેર, નોબત વાગતાં હોય અને તે જ વખતે આપણા ધર્મ ગુરૂએ ક્રિયા આપણું ધમ શાળામાં કરતા હોય તે તે ક્રિયાઓમાં ખલેલ પડે કે નહિ?”. એવું લખે છે તે વાંધા વિષે તો અમે અગાઉ જણાવી ગયા છીએ કે તે અંતર પચાસ ફીટ નહિ પણ દોઢસો ફીટ કરતાંયે વધારે છે (નકશામાં જુઓ) અને એવી રીતે ધ્યાનમાં ભંગ થવા પણ સંભવ નથી. કારણ કે કેટલાક ઠેકાણે
એક કંમ્પાઉંડમાં જૈનેનાં, વૈષ્ણનાં અને ઈતરધર્મીઓનાં ધર્મ, - સ્થાને સાથે સાથે બહુ નજદીક રહેલાં હોય છે. જ્યારે ચારૂપમાં તે ૧૫૦ ફીટનું અંતર છે. (જુઓ નકશે)
મુસદો
પ્રિય વાચક! આ રા. રા. શેઠ કુંવરજીભાઈ પર મેકલેલી પ્રશ્નપત્રિકામાં બતાવેલા નિરર્થક વાંધાઓની સમાલોચના કર્યા પછી એર્ડમાંના શબ્દો વાંધા વગરના એટલું જ નહિ પણ ઘણાજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com