________________
છે'' લખાયું છે તે વાકય શા આશયથી લવાદની પાસે એડમાં ઉતરાવવા ઇચ્છા કરી હશે અને તે વાકય લખાવવામાં શું હિત જનભાઈઓનું સધાય તેમ હશે તેને વાચકજ વિચાર કરશે. પરંતુ જેન કમનું એ સદ્ભાગ્ય હતું કે મુસામાંના એ શબ્દ કે જે જન કેમને નુકશાનકારક થાય તેવા હોઈ એવોર્ડમાં નહિ વાપરવામાં લવાદે જન કેમની એક મોટી સેવા બજાવી છે એમ વિચારશીલ વાચકને લાગ્યા વગર રહેશે નહિ. અને મુસદ્દાના જેવા વિચારો લવાદની પિતાની ન્યાય બુદ્ધિને વ્યાજબી જણાયા તેજ એવોર્ડમાં લીધા છે કે જેની ઠરાવને પુષ્ટીકારક, સકારણ અને ઉપયોગી નીવડે તેવીજ રચના અને વ્યવસ્થા કરી છે.
આ મુસદ્દા પરથી બીજી પણ એક વાત તરફ વાચકેએ દુર્લક્ષ કરવું જોઇતું નથી, કે મુસદ્દામાં જમીન તથા રૂપીઆ સનાતની ભાઈઓને આપવાનું પણ લખેલું છે અને આગળ અમે એ રા. રા. શેઠ મંગળચંદ લલ્લચંદ તથા ર૦ રાઝવેરી ચુનીલાલ મગનલાલ એ બનેએ જનભાઈઓ તરફથી લવાદને લખી આપેલી ચીઠ્ઠી પણ બતાવી ગયા છીએ કે જેમાં રૂપીઆ બે હજાર સુધી સનાતનીભાઈઓને આપવા વિષે કબૂલત મળેલી છે તેમજ ધર્મશાળામાંથી જમીન આપવા વિષે પણ કબુલ કર્યું હતું એટલે એ વિષે કરેલ પોકાર તદ્દન અસ્થાને ને ઈર્ષ્યાભર્યોજ છેવાનું સંભવે છે કારણ કે આ મુસદ્દોજ એમ સ્પષ્ટ કહે છે કે જૈનભાઈએ સનાતની ભાઈઓને તેમની મુર્તિઓ સ્થાપીત કરવા માટે મંદિર બાંધવા ધર્મશાળામાંથી જમીન તથા રૂપીઆ આપવાને ખુશી હતા. જે તેમ ન હતી તે મુસદ્દામાં એ વિશે ઉલ્લેખજ ન હેત. (જુએ મુસદ્દા પરિ૦ ૬૮)
એક નિષ્ફળ પ્રયત્ન જ્યારે સઘળેથી નિષ્ફળતાજ મળવા લાગી ત્યારે એક ' નવી યુક્તિ-ચારૂપના તીર્થને વિચ્છેદ કરી પ્રતિમાજી પાટણ લાવવાની તેઓને જડી આવી અને તેમાં જે ફતેહમંદ થયા હોત તે જૈન સમાજને તે એક પ્રાચીન તીર્થને વિચ્છેદ થવાથી દુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com