________________
૨૫
46
મગનલાલે કમજો સોંપ્યા બદલ માફી માગી છે એવુ લખવામાં આવ્યુ છે કે જે લખાણુ ખાટું હાઇને તે વિષે ખુલાસા કરવાને અમેએ નગરશેઠ રા. રા. પેોપટલાલ હેમચ'ને રીતસર રા. રા. વકીલ માધવલાલ ગોપાળલાલ વહીયા મારફત નેાટીસ આપતાં નગરશેઠ પોતાના લેખી ખુલાસામાં જણાવે છે કે સંઘમાં અમારી સાથે સવાલ જવાબ તે પ્રમાણે થયા નથી જે લેખ પ્રકટ થયા છે તે મામત અમે કશું જાણતા નથી ને અમે પ્રકટ કરાવ્યે કે છપાવેલે નથી તેથી તે ખીના ખાટીછે. લવાદનામામાં સહી કરતી વખતે ક સરત થઇ નથી, ઝવેરી ચુનીલાલે માફી માગ્યાના શબ્દો સાંભળ્યા નથી (જુએ પરિ૦ ૨૨). તેમજ તા ૨૩-૫-૧૯૧૭ ના જૈન શાસન' માં નગીનદાસ મંગળચક્રની સહીના લેખ પ્રકટ થયા છે (જુએ પરિ૦ ૪૫) તેમાં તેા વળી જે ઈસમે। કબજો સોંપી આવેલા તેઓએ પેાતાની ભુલ સંઘ વચ્ચે કબુલ કરી તેથી સ ંઘે તેઓને માફી બક્ષી છે' એવુ લખેલુ છે. એટલે એમાંથી એકલા ઝવેરીએજ નહિ. પણ ‘ઇસમે ’ મહુવચન વાપરી બીજાએએ પણ માફી માગ્યાનુ સુચવ્યું છે. પણ ખરી વાત એ છે કે સંઘમાં પ્રાસીડીંગજ રહેતું નથી તે તે રિપોર્ટ કયા આધારે મેકલાયા ? ઝવેરીએ માફી' માગ્યાની વાત પણ તદ્દન પાયા વગરની છે અને જૈન' ના તા. ૨૭ મી મે ૧૯૧૭ ના અંકમાં પાન ૪૧૩ ઉપર શા. અમથાલાલ પ્રેમચ ંદે તે વિષે ખુલાસે પણ પ્રકટ કરેલા છે ( જીએ પિ૨૦૪૭) વળી ‘જૈન શાસન ના ઉપરાસ્ત રિપોર્ટ માં ઝવેરી માફી માગે છે એમ લખવામાં આવ્યું છે જ્યારે નગીનદાસ મંગળચંદ લખે છે કે ભુલ કબુલ કરી તેથી સઘે માફી બક્ષી છે. માફી ‘માગી’ કે, ‘બક્ષી' એ શકા જ એ લેખામાં અસ’ભવદોષ સિદ્ધ કરી આપે છે. ‘ જૈન શાસન ' ના અ અધિપતિને પણ પાછળથી જ્યારે ખબર પડી કે આવા રિપોર્ટો મેાકલનારાએએ તેઓને આડે માર્ગે દોર્યા હતા અને સત્યપર ઢાંકપીછાડા કર્યાં હતા ત્યારે તેઓએ શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા પાસે મિચ્છામિદુક્કડં (માફી) માગી હતી (જુઓ પર ૫૪) અને પેાતાની વર્તણુકના ખુલાસામાં તેમણે ‘જૈન શાસન ' તરફ આવેલા રિપોર્ટો કણે મેાકલેલા તે જણાવી તેમનાં નામેા, તેઓએ લખેલા સહી સાથના
9
>
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com