________________
જાય છે. અંબાજીમાતાનાં દરશને સેંકડો જેને જાય છે દરેક ગોત્ર દેવિ અને કુલદેવીઓને પણ માને છે પાટણમાંથી જ ઘણું આગેવાને અંબીકા, અંબાજી વિગેરે ઠેકાણે જાય છે” તેમજ “જૈન હિતેચ્છું” ના ૧૯૧૭ ના જુનના અંકમાં પાન ર૭૯ ૫૨ (જુઓપરિવું ૫૭) સાપ લખે છે કે “જેને પૈકીના કેટલાક અંબાજીની માનતા માને
છે, દર્શને જાય છે ઈત્યાદિ બાબતની હકીકત (fact) &ામે વિરોધ ઉઠાવવા તૈયાર થવું એ • પિતાની જાતને તેિજ જુઠ્ઠી પાડવા જેવી મુખ “ તા છે. એક નહિ પણ અગીયારસે જૈને તે “દેવીની માનતા માને છે. મોટા અગ્રેસરને તેમ
“ કરતાં હું જાણું છું.” વળી આગળ જતાં તે લખે છે કે “જેનેને પિતાનાં શાસ્ત્રની - “ આજ્ઞા તોડીને દેવ-દેવીની માનતામાં ભટ
“ કતાં-એ મિથ્યાત્વ તથા અંધકારમાં સુખ દુંઆ છે તા-શરમ કે અપમાન લાગતું નથી અને જ્યારે
તેમનાં કામેનું કઈ ચિત્ર આપે છે ત્યારે છે તેમને અપમાન લાગી જાય છે. જબરી સ્વ
“માનની પુતળીઓ !” (જુએ પરિ. ૫૭) ( ૩ એડમાં “ હરકોઈ જાતને હરકેઈ ધર્મ માનવાની છુટ છે” શબ્દ લખાયા છે તે સામે વાંધો ઉઠાવતાં તેઓ લખે છે કે “ શું જેને પણ બીજે ધર્મ માનવાની છુટ છે ખરી?” પણ આ પ્રશ્ન તદ્દન અસ્થાને છે. દરેક મનુષ્યને કોઈપણ ધર્મ પાળવામાં જનસમાજ કે ખુદ સરકાર પણ વચ્ચે આવતી નથી. એક જૈન પિતાની ઇચ્છા થાય તે ગમે તે અન્ય ધર્મ પાળવા માગે તે શું જૈન સમાજ તેને અટકાવી શકશે? લવદ એમ કહેવા માગતા નથી કે જેનેએ અન્ય ધર્મ પાળવો તે સારું છે; પણ લવાદ એમ કહેવા માગે છે કે દરેક મનુષ્ય કોઈપણ ધર્મને સ્વીકાર-અસ્વીકાર કરવાને સ્વતંત્ર છે. આત્મા જ્યાં જ્યાં સત્ય એ ત્યાં ત્યાં વિહરી શકે છે એટલું જ નહિ પણ વખતે મિથ્યાત્વમાં પણ ભ્રમીત થઈ ભટકે તે પણ જનસમાજ કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com