________________
૪૬
બહુશ્રુત પંડિતરત્ન સમર્થમલજી મ. સા. ની સેવામાં રહ્યા. વિનય ૪ ભકિતથી તેઓશ્રીની સેવા કરી ખૂબ જ ખંતપૂર્વક શાસ્ત્રાધ્યયન કર્યું. હવે તેઓશ્રીના જ્ઞાનને લાભ સમાજને મળે તે માટે તેઓ પુરુષાર્થ કરી રહ્યા છે તે અભિનંદનીય છે. શ્રી“ભગવતી જ્ઞાનને મહાસાગર છે તેમાંથી ક્રમશઃ એક એક વિષય લઈને તે ઉપર તેઓશ્રીએ પ્રકાશ પાડયો છે. શૈલી સુંદર, સરળ, સુરુચિકર અને ભગવતીના ભાવોને સહેલાયથી સમજાવે તેવી છે. મહારાજશ્રીને આ પુરુષાર્થ જૈન સમા જેને ખૂબ જ ઉપકારક નીવડે તેવું છે. આ બદલ તેઓશ્રીને જેટલા અભિનંદન આપીએ તેટલા છેડા છે.
શ્રીમાન દુર્લભજીભાઈ વીરાણી પણ આવા પ્રકાશન દ્વારા સમાજની સુંદર સેવા કરી રહ્યા છે. એતદર્થ અભિનંદન માટુંગા
જી
રે
તા. ૯-૧૨-૬૮
% ૨૨
સમ્યગદર્શન” પત્રના તંત્રીશ્રી, સિદ્ધાંતિક વિષયના સિદ્ધહસ્ત લેખક, પ્રખર તત્ત્વજ્ઞાની શ્રી રતનલાલજી
ડોરીજી સાહેબ (શૈલાના) -
-: અભિપ્રાય - “ભગવતી ઉપકમ” નામક ગ્રંથ, કે મુદ્રિત ફાર્મ હમારે સામને ? ? હૈ, યહ ગેંડલ સંપ્રદાય કે વિદ્વાન સંત પં. મુનિશ્રી જનકરાયજી મહારાજ સા. તથા મુનિશ્રી જગદીશમુનિજી કે પરિશ્રમકા ફલ હૈ. મુનિશ્રી જ્ઞાનારાધનાકી રુચિ વાલે હૈ. આપકી યહ પ્યાસ હી આપકે સૌરાષ્ટ્રસે ચલાકર મધરાકી શુષ્ક ભૂમિ મેં જ્ઞાનકે શીતલ, એવં સ્વચ્છ નીર વાલે “સમર્થ–કુન્ડ” કે પાસ લે ગઈ. આપ બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ. સા. કી સેવા મેં ચાર-પાંચ વર્ષ રહકર અપની જ્ઞાન પિપાસા શાન્ત કરતે રહે.