________________
-
-
-
'
.
'',
ગાદીક્ષેત્ર ગંડલના શ્રી સંઘને ગૌરવ નાદ }
શ્રી ભગવતીજી સૂત્રને ગુજરાતી અનુવાદ અમારા જોવામાં આ તૈયાર થતા ફર્માએ વાંચતા એવી પ્રતીતિ થઈ કે અનુવાદની 5 શૈલી ઘણું જ સરસ અને વાંચનારને અનુકુળ થાય તેમ છે. અત્યારે { આપણા સૂત્રોના અભ્યાસની ખાસ આવશ્યકતા છે, પરંતુ તે સૂત્ર કે અર્ધમાગધી ભાષામાં હોવાને કારણે દરેક જઈ તેને અભ્યાસ કે વાંચન કરી શકતા નથી. શ્રી ભગવતી સૂત્રને અનુવાદ થતો. તેને અભ્યાસ હવે સુગમ બનશે. શાસ્ત્રના જ્ઞાન વિનાāસાચી સમજૈણું આવી શકતી નથી અને તે દૃષ્ટિથી આ અનુવાદ વાંચકવર્ગને માટે ઘણે જ { ઉપયોગી છે.
શ્રી ભગવતી સૂત્ર ઘણું જ મહાન છે અને તેને અનુવાદ કરવો તે સરળ વાત નથી, બા. બ્ર. પૂ. જનકરાયજી મહારાજ તથા બા. બ્ર. શ્રી જગદીશમુનિજીએ આ અનુવાદ કરવા પાછળ તેમજ તેના ભાવ રજુ કરવા પાછળ તેનોડ મહેનત કરી જે ભાષાંતર તૈયાર કરેલ છે તેમા પૂજ્ય બહેકંત સમર્થમલજી મહારાજશ્રીની જ્ઞાન 3 પ્રેરણા અને ધારણને સમાવેશ છે તેથી તેની પર શાસ્ત્રોકતપણાની
આ અનુવાદ આપણુ ગંડલ સંપ્રદાયના મુનિવરે દ્વારા થયેલ છે તેથી અમે ઘણું જ હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ અમે બન્ને મુનિવરેને અમારા અંતઃકરણના અભિનંદન આપીએ છીએ અને વાંચક ગણને વિનંતી કરીએ છીએ કે આ સૂત્રના જીણવટભર્યા ભાવ ગ્રહણ કરી અભ્યાસ વડે તેને એગ્ય ઉપયોગ કરે છે જેથી મહારાજશ્રીએ કરેલ પુરુષાર્થ સફલ બને.
hok ઉ. 12 કપ - ૬
મહોર છે.
પ્રમુખ સ્થા. જૈન સંઘ
રતિલાલ બી. ગેડ
માનદ્દમંત્રી ગોંડલ સંપ્ર. શ્રાવક સમિતિ
તા. ૮-૧૨-૬૮