Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२
उत्तराध्ययनसूत्रे अशरण आदि बारह प्रकारकी भावनाओं के परिचिन्तन से वासितान्तःकरण होकर यह समझता है कि इसका फल एक मात्र संसार में परिभ्रमण करना ही है । जिस प्रकार मृगतृष्णा अभागे भृग के लिये केवल जलके ही भ्रमको उत्पन्न करती है उसी प्रकार यह संयोग भी इस जीव को अनात्मीय पदार्थों में केवल सुखादि का भ्रम कराता रहता है । यही कारण है कि यह अज्ञानी जीव उस भ्रमज्ञान से मूञ्छित बना हुआ अपने संयोगी पदार्थों में सुखको ढूंढने की अहर्निश चिन्ता से अपने असली कर्तव्य मार्गसे अर्थात् मोक्षमार्ग से भी पराङ्मुख हो जाता है। जिसका भयंकर परिणाम कुगति में जाकर इसे भोगना पडता है। मदोन्मत्त गजराज जैसे मजबूत से मजबूत वृक्षको भी क्षणमात्र में उखाडकर फेंक देता है उसी प्रकार अपने संयोगी पदार्थके नशे से बेभान बना हुआ यह जीवात्मा भी विवेक जैसे सर्वश्रेष्ठ तरु को नष्ट भ्रष्ट कर देता है। ग्रीष्मकाल का विशेषकर ज्येष्ठमास का सूर्य अपनी प्रचण्ड किरणोंसे जैसे रस को सुखा देता है उसी प्रकार यह संयोग भी आत्मा के तपसंयमजनित अमन्दआनंदरस को सुखा देता है। જે અનિત્ય અશરણ આદિ બાર પ્રકારની ભાવનાઓના પરિચિન્તનથી વાસિતાન્તઃકરણ થઈ એ સમજે છે કે આનું ફલ એક માત્ર સંસારમાં પરિભ્રમણ ४२j से छे.
જે રીતે મૃગતૃષ્ણ અભાગિયા મૃગને માટે કેવળ જળનાજ ભ્રમને ઉત્પન્ન કરે છે, એજ રીતે આ સંયોગ પણ આ જીવને અનાત્મીય પદાર્થોમાં કેવળ સુખાદિને ભ્રમ કરાવે છે. એજ કારણ છે કે આ અજ્ઞાની જીવે એ ભ્રમ જાલમાં મૂચ્છિત બની જઈ પોતાના સંયેગી પદાર્થોમાં સુખને ખોળવાની અહર્નિશ ચિંતામાં પોતાના અસલ કર્તવ્ય માર્ગથી અર્થાત્ મોક્ષમાર્ગથી પણ પરાક્ષુખ થઈ જાય છે. જેનું ભયંકર પરિણામ કુગતિમાં પડી એણે ભેગવવું પડે છે. મદોન્મત ગજરાજ (હાથી) મજબુતમાં મજબુત વૃક્ષને પણ ક્ષણ માત્રમાં જેમ ઉખેડીને ફેંકી દે છે એજ રીતે પોતાના સંયેગી પદાર્થના નશામાં બેભાન બનેલ આ જીવાત્મા પણ વિવેક જેવા સર્વશ્રેષ્ઠ તરૂને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે. ગ્રીષ્મકાળને તેમાં ખાસ કરીને છ મહિનાને સૂર્ય પિતાનાં પ્રચડ કિરણોથી જેમ રસને સુકવી નાખે છે એજ પ્રકારે આ સંયોગ પણ તપસંયમ વગરના આત્માના અમન્દઆનંદરસને સુકવી નાખે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧