Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे प्रथम उद्देशे-हिंसासमारम्भाधिकारः प्रथमः, यदर्थ हिंसादयः सावधव्यापारा विधीयन्ते, तेषां विषयाणामधिकारो द्वितीयः, विषयार्थमेव विहरन मुनिर्भवतीति च तृतीय इत्यधिकारत्रयं प्रतिपाद्यते ।
द्वितीये च-'हिंसादितो विषयादितोऽप्रशस्तैकचर्यातो वा विरतो मुनिर्भवती'ति वणितम् ।
तृतीये-एष विरत एव मुनिरपरिग्रहो निर्विष्णकामभोगश्च भवतीति दर्शितम् । चतुर्थे-चाऽगीतार्थमुनेरेकाकिविहरणे प्रत्यवाया भवन्तीति कथितम् ।
इस अध्ययन के छह उद्देश हैं; इन में-(१) प्रथम उद्देशमें प्रथमहिंसासमारम्भाधिकार, द्वितीय-जिनके लिये हिंसा आदि सावद्य व्यापार किये जाते हैं उन विषयों का अधिकार, तृतीय-विषयों के लिये ही विचरण करनेवाला मुनि नहीं होता है, इसका अधिकार; इस प्रकार तीन अधिकार बतलाये गये हैं।
(२) द्वितीय उद्देशमें यह बतलाया गया है कि-हिंसादि से विषयादि से तथा अप्रशस्त एकचर्यासे निवृत्त ही मुनि होता है ।
(३) तृतीय उद्देशमें इस बात की व्याख्या की गई है कि-जो हिंसादि से, विषयादिसे और अप्रशस्त एकचर्यासे निवृत्त है वही मुनि है; वही अपरिग्रही है और यही कामभोगों से विरक्त है।
(४) चतुर्थ उद्देशमें अगीतार्थ मुनिको एकाकी हो कर विचरना नहीं चाहिये, क्यों कि-इस प्रकार के विहार में उसे अनेक विघ्नबाधाएँ आती हैं, यह विषय बतलाया गया है।
20 अध्ययनना ७ देश छ, ते देश ४ (१) प्रथम उद्देशमा पहेतહિંસા સમારંભાધિકાર, બીજે-જેને માટે હિંસા આદિ સાવધ વ્યાપાર કરવામાં આવે છે તે વિષયને અધિકાર, ત્રીજે-વિષયને માટે જ વિચરણ કરવાવાળે મુનિ નથી થત–એને અધિકાર; આ પ્રકારે ત્રણ અધિકાર કહેવામાં આવેલા છે.
(૨) બીજા ઉદેશમાં એ બતાવવામાં આવ્યું છે કે હિંસાદિથી, વિષયાદિથી અને અપ્રશસ્ત એકચર્યાથી રહિત જ મુનિ થાય છે.
(૩) ત્રીજા ઉદ્દેશમાં એ વાતની વ્યાખ્યા બતાવવામાં આવી છે કે જે હિંસાદિથી, વિષયાદિથી અને અપ્રશસ્ત એકચર્યાથી રહિત છે, તે જ મુનિ છે, તે જ અપરિગ્રહી છે અને તે જ કામભોગોથી વિરક્ત છે.
(४) याथा देशमा २॥ गीता मुनिये मेसवाया (सविडारी) જીવનમાં રહીને વિચરવું ન જોઈએ, કારણ કે આવા પ્રકારના વિહારમાં તેને ઘણા પ્રકારનાં વિદને આવે છે, આ વિષય બતાવવામાં આવેલ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩