Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८
तत्वार्थ सूत्रे
सदृशत्वाऽसत्य व्यवहारो न युक्त इति । एव मनयोरेव स्थानयोः प्रवृत्तस्याऽना चारं विजानीयात् । तथाहि यद् जीवसाम्यात्कर्म बन्धसदृशत्वमुच्यते तन्न युक्तम् किन्तु तीव्रादिभाव सव्यपेक्षस्यैव वधस्य कर्मबन्धोऽभ्युपेतुं युक्तः । यथाहि आगमसव्यपेक्षस्य सम्यक् क्रियां कुतोऽपि यद्यपि आतुरचिपत्तिर्भवति । तथा च तत्र न वैद्यस्य वैरानुषङ्गो भवति, भावदोषाभावात् अन्यस्य पुनः सर्पबुद्धया रज्जुमपि तो कर्मबन्धो भवति भावदोषसद्भावात् भावदोषरहितस्य तु न समानता या असमानता मानना और कहना उचित नहीं है । जो इन दोनों एकान्त स्थानों में प्रवृत्ति करता है अर्थात् कर्मबन्ध को एकान्ततः समान या असमान ही कहता है, वह अनाचार में प्रवृत्ति करता है ।
सब जीवों को एकान्तरूप से समान मानकर उनकी हिंसा से समान ही कर्मबन्ध मानना योग्य नहीं है किन्तु तीव्रभाव मन्दभाव आदि की विशेषता से भी कर्मबन्ध में विशेषता मानना चाहिए ।
कोई चिकित्सक आयुर्वेद शास्त्र के अनुकूल समीचीन शल्यक्रिया या अन्य चिकित्सा कर रहा हो फिर भी रोगी की मृत्यु हो जाय तो वैद्य उसके निमित्त से हिंसा का भागी नहीं होता, क्योंकि उसकी भावना में दोष नहीं है दूसरा कोई पुरुष सर्प समझ कर रज्जु पर प्रहार करता है और उसके दो खंड कर देता है तो सर्प का घात न होने
કર્મ બન્યમાં જે ન્યૂનાધિકતા હોય છે તે વધ્યું અને ઘાતક અનેની વિશેષતા પર નિર્ભર રહે છે, તેવી સ્થિતિમાં કેવળ વધ્યજીવની અપેક્ષાથી જ કર્મ બન્યમાં સમાનતા અથવા અસમાનતા માનવી અગર કહેવી એ યાગ્ય નથી જે આ બંને એકાન્ત સ્થાનામાં પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ કમ મન્ધને એકાન્તતઃ સમાન અથવા અસમાન જ કહે છે તે અનાચારમાં પ્રવૃત્તિ કરે છે.
બધા જીવાને એકાન્ત રૂપથી સરખા ગણીને તેમની હિંસાથી સરખાં જ ક્રબન્ધ માનવા યે ગ્ય નથી કિન્તુ તીવ્રભાવ મન્તભાવ આદિની વિશેષતાથી પણ ક્રમ બન્યમાં વિશેષતા સ્વીકારવી જોઈએ.
કાઈ ચિકિત્સક આયુવેદશાસ્ત્રને અનુકૂળ સમીચીન શસ્ત્રક્રિયા અથવા અન્ય ચિકિત્સા કરી રહ્યો હાય, તે પશુ રાગીનુ મરણુ થઇ જાય તે વૈદ્ય તેના નિમિત્તથી હિંસાના ભાગી ખનતા નથી કારણ કે તેની ભાવનામાં દોષ નથી. ખીએ કે પુરૂષ સાપ માનીને દેરડાં ઉપર પ્રહાર કરે છે અને તેના એ ટૂકડા કરી નાખે છે. આ પ્રસંગમાં સાપની હિંસા ન થવા છતાં પણુ a હિં’સાના પાપના ભાગી થાય છે, કારણ કે તેના ભાવેામાં દોષ વિદ્યમાન છે. ભાવ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨