________________
પથે
શ્રી નવકાર મહામંત્ર સ્મરણ
: ૧૫ !
પાપ નાશ કરે છે. શ્રી નવકાર મંત્રના એક પદ વડે પચાસ સાગરોપમના પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસે સાગરોપમના પાપ નાશ પામે છે.
इषकावि णमुक्कारो, परमेट्टिणं पगिठ-भावाओं। सयलं किलेसजालं, जलं व पवणा पणुल्लेइ ॥ ९ ॥
પ્રકૃષ્ટ–ભાવથી પરમેષ્ઠીઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શાષવી નાખે, તેમ સકલ ફલેશ-જાળને દૂર કરે છે.
ताव ण जायह वित्तण, चितियं पस्थिअं च वायाए । कारण समाढत्ते, जाव ण सरियो णमुक्कारो ॥१०॥
ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી 'પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર ને સ્મરવામાં નથી આવ્યા. जं किचि परमतत्त, परमपयकारणं च जं किंचि ।
તથ રિ ળવાશ, ઘરમ-ગાણિ િ શા. - જે કાંઈ પરમ તત્તવ છે અને જે કઈ પરમ–પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ ભેગીઓ વડે વિચારાય છે.