________________
પ. * સમયની મર્યાદા ૨૭૯ :
૨૧ યતિએ મહેમણે લેશ ન કરવો અને ગૃહસ્થ દેખતાં કેઈએ એ ફલેશની વાત પણ ન કરવી.
૨૨ પડિહારુ (ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ) સર્વથા મોટા કારણ વિના કોઈ સાધુએ ન લેવું.
૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવું.
૨૪ યતિએ શ્રાવિકાને કે સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહીં અને સંભળાવવા નહીં.
૨૫ વિહાર કરતાં સર્વતિએ-ટાણા દીઠ ડુંડાસણ રાખવા, પુજવા-– પ્રમાર્જવાને ખપ વિશેષ રાખ.
૨૬ સર્વપતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સઝાય કરવી. તેટલી ન કરી શકે તો ૫૦૦ સઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સંભારી જવી.
જીવન-શુદ્ધિની-ચાવી પિતાના ગુણને છતા કે અછતા સ્વરૂપમાં ઓળખી-સમજીને જેટલે સંતેષ અનુભવાય છે, તેના સમા ભાગે પણ ઢગલાબંધ રહેલા પિતાના ? દેને ઓળખી તેની ચિંતા જે રખાય તે
મેક્ષ-માર્ગની સિદ્ધિ હથેલીમાં જ છે. પરિણામે કે જીવન-શુદ્ધિની અદભુત ચાલી આવે છે.