________________
સંયમી જીવનના વિકાસ માટે
અમલમાં મુકવા જેવી ૫૧ બાબતો
#
Bharat Ma જ થાયllivમાણll' will
to iાકાત, ITE
''
૧ ઉઘાડે મુખે બોલવું નહિ. ૨ ઠઠ્ઠા મશ્કરી ફેગટની વાતે છાપા વિ. ને ત્યાગ.
૩ રાજ ત્રણ બાંધી માળા ગણવી. ઉનાળામાં ૩૦૦ શિયાળામાં ૧૦૦૦ ચોમાસામાં ૫૦૦ માર્ગમાં કોઈ સ્વાધ્યાય ન થાય,
૪ દહેરાસરમાં મુદ્રા સાચવવા પૂર્વક ચૈત્ય કરવું. ૫ પડિલેહણમાં બોલવું નહિ. ૬ નમુક્કારસી પહેલાં ગોચરી ન જવું. ૭ ૧૨ તિથિ કાપ ન કાઢો. ૮ ૧૨ તિથિ લેતરી ન વાપરવી. ૯ ફુટ માટી માંદગી સિવાય ન વાપરવું.
૧૦ હાથ, પગ ધોવા, ટાપટીપ રાખવી એ સાધુપણ ડાળનાર છે, માટે ન કરાય.