Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 417
________________ * ૩૪ ક સમ્યક્ ચારિત્ર-વિભાગ ૩૮ આધા મુહપત્તિ ચાલપટ્ટો ઉત્સ’ઘટયા. લૂણું!–ગરણાં-કાછલા-કાછલી-પાટણુંછણુ` કે દંડાસણ ૩૯ વગેરે ડેમે ન ચઢાવવાં. મુક્તિના ૪૦ બપારે નિદ્રા ન લેવી. ૪૧ માંડલીનુ કાર્ય* પેાતાને ફાળે આવેલું ખરાખર સમયસર કરવુ. ૪૨ વડીલનું વચન ન ઉત્થાપવુ. ૪૩ વડીલના પ્રત્યે બેદરકાર ન થવુ. ૪૪ ધાતુના વાસણેના ઉપયોગ ન કરવા. ૪૫ કાળના સમયે આગાઢ કારણ સિવાય બહાર ન નીકળવુ.. ૪૬ કાળના સમયે બહાર લઈ ગયેલ વજ્ર પાત્રની જયણા સાચવવી. ૪૭ કાળના સમયે આઢેલ કાંખળીને જયણા પુ રાખવી. ૪૮ રાજ ત્રણથી વધારે વિગઈ ન વાપરવી. ૪૯ દુધ, ઘી, ગળપણમાંથી એકના ત્યાગ કરવા. ૫૦ લૂણાં સ્થ'ડિલભૂમિની તરપણીની વ્યવસ્થા જાળવવી. ૫૧ મુહપત્તીની અવહેલના ચુંથણી ન કરવી. પર આઘાતુ' અહુમાન જાળવવું. ૫૩ જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિમાં પ્રેરણા મેળવવા પૂ॰ ગુરુદેવ પાસે જવું. ૫૪ સયમની મર્યાદાઓની ઉચિત પરિપાલના કરવા માટે જયણા રાખવી.

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442