________________
રૂ
હિતશિક્ષા ૦ પડિલેહણ કરાતી દરેક ચીજને લેતાં-મૂકતાં દષ્ટિ પડિલેહણ અને ઘે–દંડાસણ કે સુહપત્તીથી પ્રમાજનાનો ઉપયોગ રાખો.
૦ અત્યંત નાની ચીજ અથવા પવિત્ર સંયમ કે જ્ઞાનના ઉપકરણે તથા દેશ–દેરી–દાંડી એ ઘાને પાટે પિથીની પટ્ટી વગેરેને મુહપત્તીથી પ્રમાવા.
આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ, વીંટિયે, બધેલ પિટકી કે પિથી, પાટ–પાટલા, દાંડે, દંડાસણ આદિની પ્રમાજના ઘાથી કરવી.
વાધ્યાય ભૂમિ, પ્રતિક્રમણ ભૂમિ, પડિલેહણ ભૂમિ સંતારક ભૂમિ આદિની પ્રમાર્જના ડંડાસણથી કરવી.
આમાં વ્યત્યાસ-વિપર્યાય ન થાય તેનું પણ ધ્યાન રાખવું.
૦ પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિ કરેલ વસ્ત્રાદિ સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું.
૦ સૌથી પહેલાં ભૂમિ પ્રમાઈ આસન પડિલેહી પાથરી તેના ઉપર પડિલેહેલ વસાદિ મૂકવાં.
૦ વસ્ત્રોની પડિલેહણામાં વસ નીચે જમીનને ન અડે આપણા શરીરને ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું.
પડિલેહણ કરાતા વસ્ત્રાદિના ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિપડિલેહણ કરી “સ્વ” પહેલી બાજુદષ્ટિ પડિલેહણ