________________
KNKX
સાધુ–જીવનની સારમયતા
**
*XNXX
મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હાય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સવ કાર્યો કરવાનાં હેચ છે, માટે મુમુક્ષુ આત્મા અન’ત–પુણ્યરાશિના અતિપ્રશ્નના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેાકાત્તર સચમની આરાધનાના અનુકૂળ સાધનાની સફલતા યથાયાગ્ય શી રીતે મેળવી શકાય? તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રામાં નાના પ્રકારનું વર્ણોન છે, જેમાંનું કંઈક આ ગ્રંથમાં વ વવા અલ્પ પ્રયાસ કર્યા છે. પણ આ બધુ' માર્ગ દર્શન - મુમુક્ષુ-આત્માને સહજ રીતે મળી રહે તેવુ કઈક અહીં બતાવાય છે.
૧ પ્રથમ તા સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી, ખાદ્ય-જીવનમાંથી આંતરિક—-જીવન જીવવા માટેની પૂ તૈયારીવાળા જીવન જીવવા માટેની પેાતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ-હિતકર જ્ઞાની ભગવડતાના વચમાને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચના પણ પેાતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સપૂણ-યથાથ ન સમજાય તેવા પ્રશ્ન‘ગે પણ સાક્ષાત્ ઉપકારી પેાતાના ગુરુભગવ ́તા પ્રતિ પૂ વિનયભાવે નમ્રતા દાખવી પેાતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવુ. ઘટે.