________________
: ૪૦૪ :
સમ્યક્–ચારિત્ર વિભાગ
મુક્તિના
મારવી, તેમજ દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયનાની સજ્ઝાયેા ગુરુગમથી ધારવી અને બને તે ગાખવી.
૩. શ્રી એલનિયુક્તિ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગેાચરી, પડિલેહણુ, સ્વાધ્યાય, સ્થ‘ડિલ ભૂમિ, રાગચિકિત્સા, પાત્રલેપ આદિ સબધી ચાગ્ય જયણા આદિની નોંધ કરવી.
૪. વૈરાગ્યવાહી-ગ્ર‘થાનું વાંચન-મનનાદિ. જેમકે શ્રીઅધ્યાત્મ-કલ્પદ્રુમના બીજો, પાંચમા, આઠમ, નવમા, અગિયારમા, તેરમા, અને પદરમા અધિકાર, શ્રીપ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રીઅધ્યાત્મસાર, શ્રી ઉપદેશમાલા, શ્રી શાંતસુધારસગ્રથ, શ્રી રત્નાકરપચ્ચીશી, શ્રી હૃદયપ્રક્રીપ-છત્રૌશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેર ગ્રંથા.
૫. દ્રવ્યાનુયાગના પ્રાથમિક અભ્યાસ—
ચાર અનુયાગમાં પ્રધાન ચરણ-કરણાનુયાગની મહત્તાસફલતા દ્રવ્યાનુયાગની સાપેક્ષ વિચારણા પર અવલખે છે, માટે પ્રાથમિક-કક્ષામાં વત્તતા માલ-જીવાને માટે ચરણુકરણાનુચૈાગ અમુક ક્રિયાએાના શુભ આસેવનના ખલે આત્મિ સસ્સારાના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તા તે તૈયાર થયેલ પ્રાથમિક ભૂમિકા ઉપર ચેાગ્ય મસ્કારાનું મજબૂત મંડાણ કરવાનુ... હાય છે, તેથી દ્ભવ્યોનુયાગની સાપેક્ષ પ્રધાનતા (પેાતાના માટે ) જરૂરી છે.