________________
* ૪૦૬ :
સમ્યક્ચારિત્ર-વિભાગ
મુક્તિના
આત્માને સુ'યમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ મનવા સ‘ભવ છે.
આમ છતાં ઉપર જણાવેલ માખતામાં ચાગ્ય ગીતા જ્ઞાની ગુરુ ઔચિત્યાનાચિત્યના વિચાર કરી ચાગ્ય રીતે પ્રવર્તી શકે છે, પન્નુ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રશ્નત્તનારા આત્મા શુભ ભાવના ઢાવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મૂકાઈ જાય છે.
માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે કલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપના લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયેા ત થવાની જરૂર છે.
સામાયીકારી
卐
સામાકો
વિચારી કે સમજણની ખામી જ્ઞાનીની એ નિશ્રાથી પૂરાઈ જાય પણ આચાર-નિષ્ઠાની મામી કાઈનાથી ન પુરાય !
પરિણામે જીવન-વિકાસના પંથે જઈ
°°°°°°
ન શકે!