Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 436
________________ પશે સાધુ- જીવનની સારમથતા ૪૦૩ * ૨ દીક્ષા લીધા પછી રજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય તે માટે વિધિ સંપૂર્ણ કાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું. ૩ આવશયક-સૂત્રોના અર્થો, સામાચારની નિમલતા, આવશ્યક–ક્રિયાની સમયાદિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુ જીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૪ દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરે જરૂરી છે, કે જેનાથી આત્મા સંયમ–વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. ૧. આવશ્યક-ક્રિયાના સુત્રે (અર્થસાથે) શક્ય હોય તે સહિતા, પદાધિ. સંપદા અને ઉચ્ચારશુદ્ધિની યોગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૨. શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથનો અર્થ ધારી, તેમાંથી ધ્યાન રાખવા લાયક નેધિ કરી, રોજ તે સંબધી યોગ્ય-ઉપગની જાગૃતિ રાખવા પ્રયતન સેવ. આખા દશવૈકાલિક સૂત્રને વેગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ અધ્યયને, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાએ ખાસ ગુરુગમથી અર્થ સહિત,

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442