________________
,૪૦૦ ક
સમ્યકૂચારિત્ર—વિભાગ
મુક્તિના
૭. સમુદાયમાં રહેનાર સાધુએ સ્ત્ર-કુટુ‘બ માફક સવ સાથે સાપેક્ષ-પણે દરેક કાય ને પાતાનું સમજી કરવુ જોઇએ.
૮ સ્વામી જીવ–તીચ‘કર-ગુરૂ-અદત્તના પ્રકારા ગુરૂગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેમ વર્તવું.
૯ સાધુ–જીવનની કેળવણી સાદી રીતે બીન જરૂરી વસ્તુના મમત્ત્વ સિવાય એછી વસ્તુથી નભાવી શકવાની ટેવ હવેથી કરવી.
શેાખની વસ્તુના કે ઉપયાગી ચીજના પણ નિરર્થંક સ'ગ્રહ ન કરવા. કાઇ લખત ઓછી કે અણુગમતી ચીજ મળે તે મનમાં દુઃખ ન લાવવુ.
66
ગૃહસ્થા આવા કપરા-કાળમાં પેાતાનુ' જીવન કેવી રીતે નભાવે છે તેમ આપણે સાધુએ ને ચ તે વિષે ઓક્’ એ કથનાનુસાર છતા સાધના મળે તેના સ્વેચ્છાએ ત્યાગ બુદ્ધિથી ત્યાગ કરીએ તા સાચા ત્યાગી કહેવાઈએ. ન મળે ને ન વાપરે તેમાં ત્યાગીપણુ પરમાર્થથી નથી.
૧૦ દશવૈકાલિકના અથ દર વર્ષે એક વાંચવા જોઇએ. ૧૧. એક દિવસના રત્નાધિક સાધુના ગમે તે પ્રકારે પડિ લૈહણુ અગર ખીા કાર્યથી ભક્તિ-વૈયાવચ્ચ કરવી. માંદાની વૈયાવચ્ચ કાઇપણ ભાગે હુને પ્રથમ લાભ કેમ મળે? એમ 'હપૂર્વિકા રત્નશ્ચિક્ દૃષ્ટાન્તે કરવી તેથી મહાલાભ-કમનિર્જરાના છે.
૧૨ ગમે તેવા સચમીની સેવા કરવામાં લાલ જ છે,