________________
* ૩૯૮ : સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના
ગેચરી ગોચરી-માંડલીના નિયમનું પાલન બરાબર કરવા માટે તત્પર રહેવું જેમકે–
૦ વડિલના આવ્યા વિના કે તેઓની આજ્ઞા વિના વાપરવું નહિ.
૦ કોઈપણ ચીજ માંગવી નહિ, માંગીને લેવું નહિ. શરીરાદિની અનુકૂળતા ન હોય તે ગોચરી પહેલાં અગર અન્ય સમયે ગુરુને વાત કરી દેવી.
૦ આપણાથી પર્યાયે વડિલ હોય તેમના જ હાથે કઈ પણ ચીજ લેવી.
૦ સ્વતંત્ર આપણું હાથે કઈ પણ ચીજ ન લેવી.
૦ માંડલીના નિયમાનુસાર ગોચરીની વધ-ઘટ પ્રસંગે સહકારી ભાવથી વર્તવું.
૦ ઉદરીના લક્ષ્યપૂર્વક વાપરવાના ધ્યેયને પ્રસંગે માંડલીની વ્યવસ્થા-બંધારણને અનુકૂલ રહી જાળવવા પ્રયત્નશીલ રહેવું.
૦ ડું ઓછું હોય તે ચલાવી લેવાની અને થોડું વધુ હોય તે કચવાટ કર્યા વિના નભાવી લેવાની ટેવ કેળવવી.
દાણું વેરવા, એંઠા હાથથી લેવડ-દેવડ, એઠા મેઢ બેલવું, પગ ઉભું કર, ભીતને કે હાથને ટેકે લે, ચબ ચબ અવાજ કે સબડકા મારવા આદિ જયણ તેમ જ સ્વાદ વૃત્તિઓથી ઘણા પાત્રને ઉપગ-આદિ માંડલીના દૂષણે યથાશક્ય પ્રયત્ન વર્જવા ઉપયોગવંત રહેવું.