Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 424
________________ હિતશિક્ષા ૦ પડિલેહા શરૂ કર્યા પછી કાને લઈને સૂપડીમાં લઈ વોસિરાવી છવિયા ન કરાય ત્યાં સુધી– -આસન પર ન બેસાય, કપડું મોઢાય નહિ, તેમજ વચ્ચે બીજી કોઈ ક્રિયા-કામ-કાજ) ન થાય. ૦ લેવા કાજે એળગવે નહિ. ૦ એક સાથે બે જણાએ કાજે ન લે. ૦ સાંજના પડિલેહણમાં કાજે સિરાવી પાણી ગાળી મુઠ્ઠસી. પરચ૦ માર્યા પછી પાણી વપરાય. વચ્ચે પાણી ન વપરાય. ૦ સવારના પડિલેહણમાં એ સૌ પ્રથમ પડિલેહ સાંજે બધી પડિલેહણ પૂર્ણ થયા પછી (કાજ પહેલાં) ઘો પડિલેહ. – એવાના પડિલેહણને કમ – સવારે સાંજે ૧ નિષદ્યા (સુતરાઉ) ૧ ઘારીયું (ઉના) ૨ એઘારીયું (ઉની) ૨ નિષદ્યા (સતરાઉ) ૩ દાંડી ૩ દાંડી ૪ વચલી દોરી ૪ વચલી દોરી ૫ પાટાની પ્રમાજના ૫ પાટાની પ્રમાજના ૬ નીચલી દેરી ૬ નીચલી દોરી ૭ દશીનું પડિલેહણ ૭ શશીઓનું પડિલેહણ ૦ કાજે લેતી વખતે દાંડાની પડિલેહણા, માત્રકની પડિલેહણા, સસ્તા-ભૂમિ, પાટ-પાટલી વગેરેની પડિલેણ કરવી.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442