________________
: ૩૯ : સમ્યફ ચારિત્ર વિભાગ મુક્તિના
પછી “ અર્થ તતવ કરી સદહુ" બીજી બાજુ દષ્ટિ પડિ કરીને બેસવું તેમજ પ્રથમ પ્રસ્ફટીક કરો. પછી બીજે પ્રસ્ફટિક જમણે હાથ ઉપર કરતાં “સમ્યકત્વ મેહનીય.” બેલવું.
ડાબા હાથ ઉપર પ્રસ્ફોટક કરતાં “કામરાગ'' બોલવું
પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર પ્રમાતા “સુદેવ” આદિ મનદંડ સુધી બોલ બેલવા.
૦ દરેક આદેશ ઈચ્છાકારેણ૦ થી ઉચસ્વરે આજ્ઞા માગવાના ભાવપૂર્વક માંગ.
એલ પડિલેહણ નીચેના ક્રમથી કરવું. ૧ કાંબલ
પછી ૨ કાંબલને કપડા
યથાયોગ્ય બાકીની ઓઢવાનો કપડાં
ઉપાધિ ૪ સંથારીયું
(સંયમ સાયા હોય તે) જ ઉત્તરપટ્ટો
પછી સંયમને ઉપગ્રહ કરનાર અન્ય ઉપકરણેની પ્રતિ લેખના છેલે દાંડા, પડિયા
કરી કાજે લે. ૦ આદેશ મલ્યા પછી-ઈરછ કહેવું. ૦ પડિલેહણમાં કરાતી ઈરિયાવહી વગેરે બધા વ્યક્ત રે જ બલવા. ૦ લેગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવાં,