Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 421
________________ : ૩૮૮ : સમ્યક્—ચારિત્ર વિભાગ મુક્તિના ૦ તે-તે ખેાલતા સૂત્રેા યથાશક ઉપચેગની જાગૃતિ સાથે શુદ્ધ ઉચ્ચાર-સહિતાની જાળવણી મુદ્રાની મર્યાદા આદિ સાથે ખેલવ. ॰ પ્રતિમાં સંપૂર્ણ મૌન જાળવવુ, તેમાં પણ છ આવશ્યકમાં તા ખાસ. ૦ પ્રતિ॰ માં સ્થાપનાચાયની વય-મર્યોદા ખરાખર જાળવવી. ૦ પ્રતિમાં સ્થાપનાચાય હાલી ન જાય. કાઈની આડ ન પડે તેના પૂર્ણ ઉપયેગ રાખવા. છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું. સહસા કદાચ થઇ જાય તા ધારિયા પડિમવા, • રાઈ પ્રતિમાં મદ સ્વરે અત્યંત ધીમા શાંત સ્વરે ત્રા ખેલવાં. • સકલતી કે તચિતવણી કા॰ વખતે મ્હાં ઝાંખણીચું અજવાળુ થાય તેનું ધ્યાન રાખવું. પડિલેહણ -- . પડિલેહણ કરતાં પહેલાં આપણી તમામ ઉપાધિ એકત્રિત કરી લેવી. • ચાલુ પડિલેહણમાં જરાક પણ આઘા—પાછા થવું નહિ, થવુ પડે તેા પૂજવાના ખૂબ જ ઉપયાગ રાખવા, ત્રણ ડગલાથી વધુ જવાના અવસરે ડાસણથી પુજવાની જયણા કરવી.

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442