Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 428
________________ હિતશિક્ષાત્મ + ૧૫ ર • ગૃહસ્થા આવા કપરા કાળમાં પેાતાનું જીવન કેવી રીતે નભાવે છે, તે વિચારીને જ તે મોહ વિ'ના મમને સમજી સ્વેચ્છાથી ત્યાગબુદ્ધિ કે વિરાગ બુદ્ધિ કેળવવી. દશવૈકાલિકનુ' સાથ વાચન નવદીક્ષિતાવસ્થા દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવારનવાર રાજ થા થાડું કરવુ' (૮ મું અધ્ય૦ ૧૦ મું અધ્ય૦ ખાસ) પછી મહિનામાં એકવાર દ્વીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એક વાર આખું અખંડ દીક્ષા-તિથિના આગલા છ દિવસ અને પાછલા ૭ અને ૧ દીક્ષા તિથિ એમ પ ́દર દિવસમાં પૂર્ કરવુ. રત્નાધિક–સાધુની પડિલેહ વિનય પ્રતિપત્તિ કરવામાં જરાપણ ભક્તિ કે ભણાવાના બહાને કે બીજ કારણે ૦ વડિલ–ગુરુની આદિ ભક્તિ માહ્ય ઉપેક્ષા ન કરવી. બહુમાનની પ્રવૃત્તિમાં આછાશ ન થવા દેવી. • માટા ખેલાવે કે તુત ગમે તે કામ પડતું મૂકી જી સાહેબ” કરી ઉભા થવું. O ૦ નાના કે મેટા કોઈપણુ ગ્લાન-મુનિની સેવા ભક્તિ વૈયાવચ્ચના કામમાં પ્રથમ લાભ મને કેમ મળે ? એવા ભાવ રાખવા ! અને ગમે તે કામ પડતું મૂકી ગ્લાનની સેવા ખડે પગે પ્રથમ કરવી. કેમ કે–તેમાં મહાલાલ-ક્રમ'નિજ રાના છે. ૦ દહેરાસરમાં શાંત-ચિત્ત શુભ ભાવના ઉલ્લાસ સાથે ચૈત્યવદન કરવું. ત્યાં બિલકુલ ઉતાવળ ન કરવી.

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442