________________
આ સંય મ પ યોગી જરૂરી છે છે. મહત્વની હિતશિક્ષાએ જ
પ્રતિકમણ ૦ પાપોની આલોચના રૂપ આ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ જાળવે જરૂરી છે,
તેનાથી મોહનીય કમ મંદ પડે છે, માટે પ્રતિ ના સૂત્રે શુદ્ધ સંહિતાની જાળવણી સાથે સ્પષ્ટપણે બેલવા.
તેમાં જ્યાં જ્યાં જે જે મુદ્રા છે તેનો ઉપયોગ બરાબર રાખ.
૦ આઘે નાભિથી ઉપરના ભાગે અડી ન જોઈએ તેવું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.
એ ઘ મુહપત્તિ ચાલુ ક્રિયામાં શરીરને અડકીને જ રાખવાં.
શરીરથી સહેજ પણ અળગા પડે તે તુ ઈરિયાવહી કરવા.
૦ હજેહીની જયણ પૂર્ણપણે સાચવવી, કાંબલ આદિના ઉપયોગ માટે બેદરકારી ન રાખવી.