________________
1 ૩૯૨ !
-ચારિત્ર વિભાગ
મુક્તિના
- કાજે લીધા પછી સુપડીમાં ભેગા કરી તપાસી પરઠવી જય ભેગે (કાજે) કર્યો હોય તે સ્થાને ઊભા રહી ઈરિયા પડિક્કમ્યા પછી સૂપડી–ડાસણ યથાસ્થાને મૂકવાં.
૦ સાંજના પડિ માં કાજે સિરાવી ઈરિયા પડિક્કમી પાણી ગાળવા માટે ઘડો-ગરણું કાછલી આદિ એકત્રિત કરી ઈરિયા પડિકકમી પડિલેહી પાણી ગાળવું.
૦ છ ઘડી દિન ચઢયે “બહુપડિપુણા પારસી” ભણાવતી વખતે બધાં પાતરાં, દેર, તરણ, લુણાં ગળણું વગેરે ભેગું કરી પછી ઈરિયાપડિકામવા,
ઝેલી વગેરેની ગાંઠ-દોરાની આંટી ખેલવી વગેરે બધું પ્રથમ કરી લેવું.
પછી નીચેના કમ પ્રમાણે પડિલેહણ કરવું ૧ ઉપરને ગુચ્છક (કાંણાવાળા) ૨ ચરવળી (પાય કેસરીયા) ૩ ઝેબ્રી ૬ પાત્ર સ્થાનિક (નીચેનો ગુરછ કરો) ૪ ૫૯લા ૭ પાતરાં
૫ રજલાણ પાત્રાનું પડિલેહણ આ રીતે –
પ્રથમ પાતરાંની ઉપરની ફરતી લાલ કિનારી ઉપર ચરવલી ફેરવવી (પ્રમાજના કરવી) પછી પાતરાને તે પડિ. લેહેલી કિનારીથી બરાબર પકડી-(જમીનથી ૪ આંગલથી વધારે અદ્ધર નહિં) અંદર ચરવલીથી પ્રમાર્જના કરી બહાર પ્રમાર્જના કરી નીચે ચરવલીથી પ્રાર્થના કરવી.