Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 416
________________ પથે સમાપચાગી સેનેરી સૂચનો : ૭૮૩ ૪ ૨૦ પાણીના ઘડા પાત્ર-તરણ વગેરે ઉઘાડા ન રાખવા. - ૨૧ વાપરતાં એંઠા મેંઢ ન બેસવું. ૨૨ વાપરતાં પગ ઉભે રાખ નહિ. ૨૩ વાપરતાં ડાબે હાથ બગાડ નહિ. ર૪ દાણા વેરવા, છાંટા પાડવા આ અજયણા ન કરવી. ૨૫ ચબ ચબ આદિ અવાજ ન થવા દેવો. ૨૬ કઈ ચીજ વડીલને છંદના કર્યા વિના વાપરવી નહિ. - ર૭ કેઈ ચીજ નાનાને નિમંત્રણ કર્યા વિના વાપરવી નહિ. ૨૮ દહેરાસરમાં દશત્રિકનું યથાસંભવ પાલન કરવું. ૨૯ દહેરાસરમાં ઉપયોગ પૂર્વક મુદ્રાઓ સાચવવી. ૩૦ દહેરાસરમાં ચિત્યવંદનના સૂત્ર સ્તવન તુતિ વિગેરે પદ્ધતિસર બેલવા. ૩૧ દહેરાસરમાં થેડીકવાર અતનિરીક્ષણ કરવું. ૩૨ દહેરાસરમાં થેડીકવાર આત્મચિંતન કરવું. ૩૩ ભૂલને સ્વીકાર કરે. ૩૪ કેાધની ક્ષમાપના કરવી. ૩૫ ગૌચરીના દેષ સંબંધી જયણા રાખવી. ૩૬ આધાકર્મી– શિક-નિયપિંઠ-સંતવપિડ આત મહત્વના કેઇ દેષ લગાવે નહિ. ૩૭ એ મુહુપત્તી શરીરથી અળગા નહિ રાખવા..

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442