________________
-
જરૂરી હિતકર સુચનો
૧ કટ૧
૧૫ આજે લૌતિકવાદનો જબ્બર ઝપાટે આખા વિશ્વ પર છે, તેમાંય હોય તેનું જાય એ ન્યાયે ભારતીય સંસ્કૃતિને મૂળમાં ઘા થાય તેવી ફૂટ નીતિથી આજે આહાર-વિહાર મકાન-શહેરના બાંધકામો – પહેરવેશ–દિનચર્યા–જીવનચર્યા આદિમાં કૌતિકવાદ જમ્બર રીતે પગપેસારો કરી રહેલ છે.
૧૬ ધર્મ-સ્થાનકે પણ તેના અડ્ડા બની રહ્યા છે સાધુ સંસ્થા પણ તેને શિકાર બની રહી છે. શાસ્ત્રીય મર્યાદા સુવિહિત પુરુષની આચરણા–સામાચારી જેવી ચીજ આજે ભૌતિકવાદી માનસના કારણે ઉપહાસ પાત્ર અને વેદિયાવેડાની ચીજ બની રહી છે.
૧૭ જાધુ-સાધ્વીના જીવનમાં ઉપકરણે અને તેની રીતભાતમાં ભૌતિકવાદે જબ્બર વર્ચસ્વ જમાવ્યું છે, પ્લાસ્ટિકસનમાઈક્રાન્તેયાર રંગના ડબ્બા, સાંધવાની સોલ્યુશનની ટયુબ આદિ ખતરનાક ભયંકર ચીજે આજે રાજમાર્ગ રૂપે ધરખમ રૂપે વપરાઈ રહી છે.
* આરાધક ભાવ એટલે
જીવન-શક્તિઓને આશાધ્યતાના 3 ચરણમાં જાત સમર્પિત કરવી.
છે આરાધક-ભાવને વિકાસ થાય એટલે અહભાવ અને વર્ષો વાદ કાબૂમાં આવી જાય અને આરાધનામાં ઓજસ આવે !!!