________________
જરૂરી હિતકર સુચને : કર્ક : તેવી વિશિષ્ટ જીવનચર્યાવાળા બને તેને સતત ઉપયોગ રાખ.
૩ દરેક સાધુને દશ. ઘનિર્યુક્તિ, ધમસંગ્રહ ભા. ૨ યતિદિનચર્યા, પંચવસ્તુ, ઉત્તરાધ્યયન (અમુક અધ્યયન)
મુક્તિના પંથે ચારિત્ર વિભાગ આટલું તે ચોક્કસપણે વચાવી દેવું.
૪ ગોચરીની અનેષણ સંબંધી ખૂબ જ ઉપયોગ રાખ.
૫ કારણ વિના કે નજીવા કારણે આધા–નિત્યપિંડ કે ભકતપિંડ, એાળખાણ પિંડ, સદંતર ગ્રહણ ન કરવા આ અંગે સાધુઓને સજાગ રાખવા.
૬ સાધુઓને રોજ બપોરે ૨ થી ૩ એક કલાક વાંચના જરૂર આપવી.
૭ પ્રશમરતિ, અધ્યાત્મકલ્પદ્રુમ, વૈરાગ્યશતક-જ્ઞાનસાર, શાંત-સુધારણ અધ્યાત્મસાર, અધ્યાત્મ પનિષદ, આદિ વિરાગ્ય પિષક ગ્રંથનું વાંચન સાધુઓને જરૂર કરાવવું. ( ૮ પાંચ તિથિએ આયંબિલથી ઓછું પચ્ચ તથા બાકીની તિથિએ એકાસણાથી ઓછું પચ્ચ. તથા અન્ય વિ
માં બેવાસણાથી ઓછું પચ્ચખાણ ઊંચિત નથી, પવીધિરાજ આદિ વિશિષ્ટ દિવસેએ નવકારશીને ત્યાગ ઉચિત છે.