________________
* ૩૪ ક સમ્યક્ ચારિત્ર-વિભાગ
૩૮ આધા મુહપત્તિ ચાલપટ્ટો ઉત્સ’ઘટયા. લૂણું!–ગરણાં-કાછલા-કાછલી-પાટણુંછણુ` કે દંડાસણ
૩૯
વગેરે ડેમે ન ચઢાવવાં.
મુક્તિના
૪૦ બપારે નિદ્રા ન લેવી.
૪૧ માંડલીનુ કાર્ય* પેાતાને ફાળે આવેલું ખરાખર
સમયસર કરવુ.
૪૨ વડીલનું વચન ન ઉત્થાપવુ.
૪૩ વડીલના પ્રત્યે બેદરકાર ન થવુ.
૪૪ ધાતુના વાસણેના ઉપયોગ ન કરવા.
૪૫ કાળના સમયે આગાઢ કારણ સિવાય બહાર ન નીકળવુ..
૪૬ કાળના સમયે બહાર લઈ ગયેલ વજ્ર પાત્રની જયણા સાચવવી.
૪૭ કાળના સમયે આઢેલ કાંખળીને જયણા પુ રાખવી.
૪૮ રાજ ત્રણથી વધારે વિગઈ ન વાપરવી.
૪૯ દુધ, ઘી, ગળપણમાંથી એકના ત્યાગ કરવા. ૫૦ લૂણાં સ્થ'ડિલભૂમિની તરપણીની વ્યવસ્થા જાળવવી. ૫૧ મુહપત્તીની અવહેલના ચુંથણી ન કરવી.
પર આઘાતુ' અહુમાન જાળવવું.
૫૩ જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિમાં પ્રેરણા મેળવવા પૂ॰ ગુરુદેવ પાસે જવું.
૫૪ સયમની મર્યાદાઓની ઉચિત પરિપાલના કરવા માટે જયણા રાખવી.