SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુની અવશ્ય કરણી (જુના ગ્રંથના આધારે) (પંદર બેલ). ૧ પડિકમણું ન કરે તે ઉઠામણું. ૨ બેઠાં પડિકમણું કરે તે ઉપવાસ. ૩ કાળવેળાએ પડિક્કમણું ન કરે તે ચેથભક્ત, ૪ સંથારા ઉપર પડિક્કમણું કરે તો ઉપવાસ. ૫ માંડલે પડિક્કમણું ન કરે તે ઉઠામણું. ૬ કુશીલીયાને પડિક્કમે તે ઉપવાસ. ૭ સંઘને ખમાવ્યા વિના પડિક્કમે તે ઉઠામણું. ૮ પારસી ભણાવ્યા વિના સૂએ તે ઉપવાસ. ૯ દિવસે સૂએ તે ઉપવાસ. ૧૦ વતિ આ૫વેએ આદેશ માંગ્યા વિના સ્વાધ્યાય કરે તે ચોથભક્ત, ૧૧ અવિધિએ પડિલેહણ કરે તો ઉપવાસ. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તો ઉપવાસ. ૧૩ અણપડિલેહા વસ વાપરે તો ઉપવાસ. ૧૪ કાજા અણઉદ્ધર્યા પડિકમણું કરે તે ઉઠામણું. ૧૫ ઈરિયાવહી આવ્યું છતે પડિકામ્યા વિના બેસે તે ચાણભક્ત. ઉપરના ૧૫ બેલ શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યા છે. તા. ક. ઉઠમણું શબ્દની પ્રાયશ્ચિતના ગ્રંથમાં પરિભાષા પ્રાયઃ નથી, સમજવા ખાતર મળેલ વૃદ્ધ પુરુષોએ નિદેશ માંડલી બહાર કરવાની મર્યાદાને જણાવનાર ઉત્થાપન શબ્દનું રૂપાંતર ૫ આ શબ્દ દેખાય છે. વિશેષ જ્ઞાની ગુરુભગવંતે જે કહે તે ખરૂં ! - ૨૫
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy