________________
પ૧ બાબત
૧૧ દેષિત ગોચરી ન વાપરવી. ૧૨ પાણીની ગવેષણા બરાબર કરવી. ૧૩ સ્તવમાં દેશી રાગોનો ઉપયોગ મર્યાદાસર કરે.
૧૪ નાટકીય ઢબે મોહોત્પાદક પદ્ધતિ સ્તવનાશિમાં ન આદરવી.
૧૫ સંગીત ચારિત્ર મોહની ઉદીરણા કરનાર છે.
૧૬ કાય દ્વારા સ્વચ્છતા-ચેખલીયા વૃત્તિ સાધુ જીવનમાં મહાદૂષણ લગાડનારી છે.
૧૭ સોડા–સાબુનું પાણી ક્ષાર વાળું હોય તેને પરઠવવા ખૂબ કાબુ રાખવો.
૧૮ સેડાથી ચાલતું હોય તે સાબુ વપરાય તે પ્રાયશ્ચિત આવે.
૧૯ સાબુ સિવાય નેપિલ-સફ વિ. પાવડરોને ઉપગ સર્વથા વર્ષ છે.
૨૦ બાંધેલા વાડામાં ઠલે ન જવું. ૨૧ પિોટકું બાંધીને કયાંય સામાન ન રાખવો. ૨૨ સાધુને વેશ સામાચારીને યોગ્ય હો ઘટે.
૨૩ પ્રતિકમણના સૂત્રે અર્થનો ઉપયોગ સાથે સંહિતા પ્રમાણે નાખવા. .
૨૪ સાધુએ ગોચરી પાછું કે Úડિલ ભૂમિ કે દેરાસર એકલા ન જવું.