________________
૫૧ બાબત
- ૩૭૫ :
૩૬ છતી શક્તિએ કોઈપણ નાની-માટી ક્રિયા બેઠા બેઠા ન કરવી.
૩૭ દેરાસરમાં ખમાસમણા મુખ્ય ગુરુને વ`દન ૧૭૪ ઢાસાપુર્વક દેવામા પ્રયત્ન કરવા.
૩૮ હમેશા ૫૦૦ સ્વાધ્યાય આછામાં આછા કરવા જરૂરી છે.
૩૯ શ્રાવકના ઘરે કદાપિ વાતા કરવા ઉભા ન રહેવું. ૪૦ સયમની શુદ્ધિ માટે પક્ષીના દિવસે આલેાચના તેવી ખાસ જરૂરી છે.
૪૧ વૃદ્ધ-ગ્લાન સિવાય દરેક સાધુ-સાધ્વીએ ૧૨ તીથીઓ નવકારશી ન કરવાના પુરા આગ્રહ રાખવા.
૪૨ રાજ ઓછામાં એકછુ' બે ઘડી પહેલા પાણી ચૂકાવવું, ૪૩ ખાસ કારણ સિવાય કદાપિ એકલા પ્રતિક્રમણ ન
કરવુ,
૪૪ કાંબળના કાળમાં અને ક્રાંભળીના કાળની ખાદ મુકામ પર આવ્યા પછી બે ઘડી સુધી ઘડી વાળવી નહિ'.
૪૫ ડેલાની તર્પણીમાં વધેલું પાણી પાછું ન લાવવુ. અને તરપણી લાવીને લુંછી નાંખવાના ઉપયાગ રાખવા.
૪૬ આગાઢ કારણ સિવાય હમેશા જ્ઞાનના તથા પાંચમહાવ્રતના પાંચલા॰ ના, ક્રમ ક્ષય નિમિત્તે ૯ લા૦ ના, નવપદ