________________
છે ક૭૪ :
સમ્યક-ચારિત્ર વિભાગ
મુક્તિના
૨૫ દશ૦ સૂત્ર સંક્ષેપથી પણ જ્ઞાની ગુરુ પાસે ધારવું સંયમ શુદ્ધિ માટે જરૂરી છે. - ૨૬ આખું ન ધરાય અધ્ય. ૬-૮-૧૦ બીજી ચૂ. દર મહીને દીક્ષા દિને ધારવા.
૨૭ દિવસે સૂવું નહિ.
૨૮ શેખીન ચીજો અથાણું, ચેવડો, દહીંવડા, વિ. વાપરવા સાધુને ઉચિત નથી.
૨૯ વિગઈઓ ઔષધની જેમ વાપરવી રાકની જેમ નહિ.
૩૦ દૂધ, ગળપણ, ઘી, ત્રણમાંથી એક વિગણ નો ત્યાગ જરૂર રાખ.
૩૧ તેલ-કડા દહીં એમાંથી બે વિગઈને જરૂર ત્યાગ કરો .
૩ર એ શરીરથી અળગો ન રાખ.
૩૩ માગું પરઠવવા સિવાય કામળી, દાંડા, વગર ઉપાશ્રય ના અવગ્રહ બહાર ન જવું.
૩૪ સાધુ-સાધ્વીને લાઈટ કે તેની પ્રભામાં લખવું કે વાંચવું ઉચિત નથી.
૩૫ સ્થાપનાચાર્યના બહુમાનાર્થે સ્વ–આસન છેડી સર્વ કિયા તેની પાસે જઈ કરવા આગ્રહ રાખો.