________________
૫.
વિચાર-કડિકાએ
૩૨ સાધુ-જીવનમાં દવાનું સેવન ઉચિત નથી.
૩૩ કુદરતી આહાર ચર્યાના અજ્ઞાનથી થનારા રાગેા માટે ગૃહસ્ય જેવું વન ઉચિત નથી.
૩૪ વિષમ રસ્તાના કારણ વિના માણસ લેવા ઉચિત નથી.
';
૪ ૫૫ :
૩૫ ખાસ તેવા આગાઢ કારણ વિના ફાનસ રાત્રે મૂકાવવુ' ઉચિત નથી.
૩૬ પાટલાં બાંધીને ગૃહસ્થના ઘરે રાખવા તે ઉચિત નથી.
૩૭ છાપેલ પુસ્તકાના સ'ગ્રહ કરવા ઉચિત નથી,
૩૮ જે માટે દીક્ષા લીધી છે, તે વૈરાગ્યની કેળવણીના પાયા મૂળથી ઢીલા કરનારી દિનચર્યા કે રહેણી કરણી ઉચિત નથી.
૩૯ વત માન સાધુ-જીવનમાં વિકસી રહેલ સુખ-શીલતા ઉચિત નથી.
૪૦ રાજ ત્રણ ગાથા નવી અને ૫૦૦ના સ્વાધ્યાય ન કરે તે ઉચિત નથી.
૪૧ સાધુએ પાણીની ખડખચડી કાંખળ સિવાય બીજી કાંબળ-આસન કે આઘારીયાં વાપરે તે ઉચિત નથી.
૪૨ સાધુઓ પ્લાસ્ટીક, સનમાઈકા-કાકડું' રબ્બર આદિના માહક સાધના રાખે વાપરે તે ઉચિત નથી.