________________
૩૬૨ ૪
સમ્યકૂચારિત્ર—વિભાગ
મુક્તિના
૧૦૫ શાસ્ત્રામાં અતિવૃદ્ધ થયેલ ગીતાર્થીને પણ વિજાતીય સાથે નજર મેળવી વાત કરવાની તથા હસીને ખેલવાની સખત મનાઈ છે. આજે આ મર્યાદા ચઢતી જુવાનીવાળા સાધુ-સાધ્વીએ પણ પાળતા નથી, તે ઉચિત નથી.
૧૦૬ કપડાની ટાપટીપ સુહુપત્તી કપડામાં દ્વારા નાખ વાની પદ્ધતિ પર પરાએ ચેાથા વ્રતને ધક્કો પહોંચાડનાર હાઇ આવું બધું સાધુએ કરે તે ઉચિત નથી.
૧૦૭ વચાવૃદ્ધ ઠરેલ અને ગીતા સાધુ સિવાય કોઈપણ સાધુ-સાધ્વીએ કે શ્રાવિકાએ સાથે ચીધા સપર્ક સ્થાપિત કરે કે રાખે તે ઉચિત નથી.
૧૦૮ લેાકાપચારની જેમ દીક્ષિત કુટુ'બ જના સાથે લૌકિક રીતે વાર્તાલાપની ટેવ સાધુએ રાખે તે ઉચિત
નથી.
સામા
ભાવનાનું મૂળ મનમાં હાય છે ભાવા આત્માના ઉંડાણુને સ્પશે છે. તેથી ભાવનાની અસર કૃત્રિમ રીતે સામાના મન ઉપર ઉપસાવી શકાય, પશુ ભાવાની અસરના સહજ રીતે વિરાધીના પણ માનસમાં સફળ રીતે ઉપસી આવે છે.
મા