________________
પશે વિચાર-કંડિકાઓ કઈ ?
૯૬ બહેને ઉઘાડા માથે ધર્મસ્થાનમાં આવે-રહે તે ઉચિત નથી.
૯૭ ધર્મસ્થાનમાં પુરુષે પણ કડક પેન્ટ કે ચુસ્ત વશ પરિધાન કરે તે ઉચિત નથી.
૮ બહેનોનો પેન્ટ-શર્ટ વગેર વેષ સાડી વગર એકલા ચણિયાનો વેષ ઉચિત નથી.
૯૯ પ્રભુજીને વિકૃત અંગરચનાઓ થાય છે, તે ઉચિત નથી. - ૧૦૦ પ્રભુજીના અંગોને ઢાંકી પાટીયા પદ્ધતિ કે ઓખા પર વિકૃત ડિઝાઈનો ચીતરી પ્રભુની વીતરાગતા હાંકનારા આંગી ઉચિત નથી.
૧૦૧ પ્રભુજીની અંગ રચનામાં પૂતળા–રમકડાં-પાટીલાંલાઈટ–સચલાઈટ વગેરે ઉચિત નથી.
૧૦૨ પ્રભુજીની પદ્માસન મુદ્રા ઢંકાય તેવી આંગી ઉચિત નથી.
૧૦૩ સાધુઓ વય, દેશ, કાળની અપેક્ષા વિના સ્વચ્છ પણ વિજાતીયો સાધવી કે સ્ત્રીઓને પરિચય કાર તે ઉચિત નથી.
૧૦૪ ઉપધાન કે ગ–વહનમાં કાળ-મથતા લોક વ્યવહારના અતિકામે બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન ન થાય તે ઉચિત