________________
wwmmmm
પથ વિચાર-ડિકાએ ૩પ૯ છે
૭૨ સાધુઓ જિન મંદિર-ઉપાશ્રય મંદિર બનાવવાની યાજના દફતર રાખે ચલાવે તે ઉચિત નથી.
૭૩ સાધુઓ ઉપધાન–ઉજમણા આદિ ઘાંચ-પણે કરી ઉભા કરે તે ઉચિત નથી.
૭૪ સાધુઓ પિતાનું કામ ગૃહસ્થ પાસે કરાવે તે ઉચિત નથી.
૭૫ સાધ્વીઓ પાસે કાપ, પાત્રા રંગવાનું કામ વગેર કરાવે તે ઉચિત નથી.
૭૬ સાધુઓ પાઠશાળાઓમાં જઈ ભણે તે ઉચિત નથી.
૭૭ આપવાદિક કારણ સિવાય સાધુએ ગૃહસ્થ પાસે ભણે તે ઉચિત નથી.
૭૮ સાધુએ શરીર-વસ્ત્ર પાત્રાની ટાપટીપમાં પ્રવર્તે તે ઉચિત નથી.
૭૯ સંયમીએ પિતાના ગૃહસ્થ કાળના ગામ-માતાપિતાપતિતું આખ્યાન કરે તે ઉચિત નથી.
૮૦ ગુરુ-પૂજન થાય છે, તે ઉચિત નથી. ૮૧ સંઘ-પૂજન થાય છે, તે ઉચિત નથી.
૮૨ બસથી કરાવાતી તીર્થયાત્રાને સંઘતું રૂપક અપાય છે, તે ઉચિત નથી.
૮૩ આવી બસથી કરાવાતી તીર્થયાત્રાઓને સંઘમાળ પહેરાવવા દ્વારા ઉત્તેજન અપાય છે, તે ઉચિત નથી,