________________
૩૫૮ : સમ્યફ ચારિત્ર-વિભાગ સુરતના
૬૨ સાધુએ સૂર્યાસ્ત પછી દર્શન કરવા જાય તે ઉચિત નથી. - ૬૩ દેરાસરમાં લાઈટ-રોશની થાય પછી સાંજે દર્શન કરવા જાય તે ઉચિત નથી. - ૬૪ સાધુઓ તીર્થસ્થાનમાં એક કે બે દિવસથી વધુ રહે તે ઉચિત નથી.
૬૫ ભેજનશાળાની ગોચરી અને આયંબીલ ખાતાનું પાણે વાપરે તે ઉચિત નથી.
૬૬ સાધુઓ સાધી કે સ્ત્રીઓને પરિચય થડે પણ કરે તે ઉચિત નથી.
૬૭ સાધુઓ પિતાના સગા-વહાલા સાથે એકલા બેસે છઠ્ઠા મશ્કરી વાત કરે તે ઉચિત નથી.
૬૮ સાધુએ દીક્ષિત માતા કે બહેન કે સબંધી સાથે વંદનાદિ-સુખસાતા સામાન્ય વ્યવહારથી વધુ વાતચીત કે પરિચય કરે તે ઉચિત નથી.
૬૯ ગુરુને પૂછડ્યા વિના પરભારી ગૃહસ્થ સાથે કઈ પણ ચીજની લેવડ-દેવડ કરે તે ઉચિત નથી. - ૭૦ સાધુઓ ગૃહસ્થ સાથે આર્થિક સંબંધ કરે તે ઉચિત નથી.
૭૧ ગમે તેવી પણ શેણા મેહ ઉપજાવે તેવી ચીજ ફેશન તરીકે સાધુઓ રાખે તે ઉચિત નથી.