________________
: ૩૫૬ :
સચ્ચારિત્ર વિભાગ
મુક્તિના
૪૩ સાધુઓ બાર તિથિ કાપ કાઢે કે લીલોતરી વાપરે તે ઉચિત નથી.
૪૪ સાધુએ બાર તિથિ નવકારશી કરે તે ઉચિત નથી. ૪૫ સાધુઓ છતી શક્તિએ એકાસણું ન કરે તે ઉચિત
નથી.
૪૬ સાધુઓ રહા, ફરસાણ, ચટણી, મસાલા વિગેરે વાપરે તે ઉચિત નથી.
૪૭ સાધુઓ બપોરે સુએ તે ઉચિત નથી.
૪૮ સાધુએ જ્ઞાન-ધ્યાનની પ્રવૃતિ સિવાય છોકરી ભેગા કરવા આદિ પ્રવૃતિ કરે તે ઉચિત નથી.
૪૯ સાધુઓ પ્રૌઢ થયા પૂર્વે ગીતાર્થની સંમતિ વિના પેઈન્ટીંગ, લેખન, કવિતા, આદિની પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી.
૫૦ શક્તિ-સંપન્ન સાધુઓ આગમિક અભ્યાસ ન કરે તે ઉચિત નથી.
૫૧ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, તત્ત્વાર્થ સૂત્ર આદિનો પ્રાથમિક–પાયાને અભ્યાસ છતી શક્તિએ સાધુઓ ન કરે તે ઉચિત નથી.
પર તાત્વિક-અભ્યાસની શક્તિ ન હોય તે નવા નવા સ્તવન–સજઝાયચત્યવંદન શાય ન કરે તે ઉંચિત નથી.
પ૩ સાધુએ વર્ધમાન તપ ૨૫ સુધી વર્ષમાં ૩, ૫૧