________________
૩૬૦ : સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના
૮૪ વિચારણારૂપ કે પ્રેરણારૂપ ઔપદેશિક વ્યાખ્યાન પદ્ધતિના બદલે ભાષણ-પદ્ધતિ અને કટાક્ષ કે ફટવા મારવા રૂપની સીલી વ્યાખ્યાન-પદ્ધતિ ઉચિત નથી.
૮૫ પપદેશે પાંડિત્યના નાટકરૂપ વ્યાખ્યાને ઉચિત નથી.
૮૬ પ્રાચીન સ્તવન–સઝા પડતા મૂકી નવા જમા નાના ફિલમી તર્જન સ્તવને ઉચિત નથી.
૮૭ જુના સ્તવનેની પણ દેશી ઢાળ બદલી મોહકરૂપે નવા રાગમાં ગાવાની પદ્ધતિ ઉચિત નથી. ૮૮ શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરી માટે આઠ દિવસથી
કાર્યકમ ઉચિત નથી. ૮૯ આપવાદિક સિદ્ધચક-પૂજન સિવાય કોઈપણ પૂજન ઉચિત નથી.
૯૦ વર્તમાન કાળે ઓછોમાં વધી રહેલ ભૌતિકવાદી વલણ ઉચિત નથી.
૯૧ લાઈટમાઈકને સદંતર ઉપગ ઉચિત નથી. ૯૨ બહેનની પૂજા ઉચિત નથી. ૯૩ કોઈપણ મંડળ કે મંડળીના કાર્યક્રમો ઉચિત નથી.
૯૪ કંઈપણ મેળાવડા-સભા કે ઉજવણી ફંકશને જાહેર વ્યાખ્યાન વગેરેની પ્રવૃત્તિ ઉચિત નથી.
૯૫ બહેનોના-છોકરીઓના સ્વછંદ વેષ પરિધાન ઉચિત નથી.